શોધખોળ કરો
આ એક્ટ્રેસે જાહેરમાં કહ્યું કે, ‘હ્યિતિક રોશન પર મને ક્રશ છે’
1/4

અત્યારે સોનાક્ષી સિન્હા સિંગલ છે પરંતુ તમને સલમાન ખાનના નાના ભાઈ અને એક્ટર સોહેલ ખાનનાં સાળા બંટી સચદેવ સાથે અફેરમાં હતી એવા સમાચાર હતાં. બંને લાંબા સમય સુધી રિલેશનશિપમાં હતા અને પછીથી તેમનું બ્રેકઅપ થયું હતું.
2/4

આ પછી જ્યારે ઇન્ટરવ્યુમાં સોનાક્ષીને પૂછ્યું કે તેમનો ક્રશ કોનાં પર છે? ત્યારે સોનાક્ષીએ બોલીવુડના સુપરહિરો રિતિક રોશનનું નામ લીધું. સોનાક્ષીએ કહ્યું કે ‘મેં જ્યારે રિતિકની ફિલ્મ’ કહો ના પ્યાર હે ‘માં પહેલી વાર જોયો ત્યારથી તેનાં પર ક્રશ છે. તે સમયે સોનાક્ષીની ઉંમર 13 વર્ષ હતી અને હિતિક 26 વર્ષનો હતો.
Published at : 01 Nov 2018 08:05 AM (IST)
View More





















