શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
બિકિનીમાં યોગ કરતી જોવા મળી સોનાક્ષી સિન્હા, પોસ્ટ કરી તસવીર
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/27153624/14.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![સોનાક્ષી સિન્હાની આ તસવીર પર બે લાખ કરતા વધારે કોમેન્ટ્સ આવી ચૂકી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/27153320/15.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોનાક્ષી સિન્હાની આ તસવીર પર બે લાખ કરતા વધારે કોમેન્ટ્સ આવી ચૂકી છે.
2/5
![આ તસવીરમાં સોનાક્ષી સિન્હા બિકિનીમાં શીર્ષાસન કરતી જોવા મળે છે. જ્યારે અન્ય કેટલીક તસવીરોમાં સોનાક્ષી સિન્હા બીચ પર મસ્તી કરતી જોવા મળે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/27153316/14.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરમાં સોનાક્ષી સિન્હા બિકિનીમાં શીર્ષાસન કરતી જોવા મળે છે. જ્યારે અન્ય કેટલીક તસવીરોમાં સોનાક્ષી સિન્હા બીચ પર મસ્તી કરતી જોવા મળે છે.
3/5
![આ પહેલા પણ સોનાક્ષીએ બિકીનાં ઘણી હોટ તસવીરો પોસ્ટ કરી હતી પરંતુ હવે નવી એક તસવીર સામે આવી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/27153312/13.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પહેલા પણ સોનાક્ષીએ બિકીનાં ઘણી હોટ તસવીરો પોસ્ટ કરી હતી પરંતુ હવે નવી એક તસવીર સામે આવી છે.
4/5
![આ દરમિયાન અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. થોડા દવિસ પહેલા સોનાક્ષીએ જલપરીના રૂપમાં તસવીરો શેર કરી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/27153308/12.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દરમિયાન અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. થોડા દવિસ પહેલા સોનાક્ષીએ જલપરીના રૂપમાં તસવીરો શેર કરી હતી.
5/5
![મુંબઈ: છેલ્લા ઘણા સમયથી સોનાક્ષી સિન્હા પોતાના મિત્રો સાથે માલદીપમાં વેકેશન એન્જોય કરી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/27153304/11.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈ: છેલ્લા ઘણા સમયથી સોનાક્ષી સિન્હા પોતાના મિત્રો સાથે માલદીપમાં વેકેશન એન્જોય કરી રહી છે.
Published at : 27 Sep 2018 03:38 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)