શોધખોળ કરો

શું ફેબ્રુઆરી 2017માં સગાઈ કરી લેશે સોનાક્ષી? જાણો, કોણ છે કથિત બોયફ્રેંડ બંટી સજદેહ

1/4
અહેવાલો છે કે મુજબ, સોનાક્ષી સિંહા તેના કથિત બોયફ્રેન્ડ બંટી સજદેહ સાથે સગાઈ કરવા જઈ રહી છે. સગાઈની ડેટ હાલ નક્કી થઈ નથી, પણ સૂત્રોનું કહેવું છે કે ફેબ્રુઆરી 2017માં સગાઈ થવાની છે. સોનાક્ષી અને બંટી અનેકવાર સાથે જોવા મળી ચૂક્યા છે.

2/4
બંટીએ 2012થી સોનાક્ષીની એન્ડોર્સમેંટ ડીલ મેનેજ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારથી સોનાક્ષી બંટીને ડેટ કરી રહી છે હોવાનું માનવામાં આવે છે. જો કે બંને આ રિલેશનશીપ સ્વીકારતા નથી. ઉલ્લેખનીય છે કે બંટી સલમાનના ભાઈ સોહૈલની પત્ની સીમાનો ભાઈ છે. બંટીનું નામ સોનાક્ષી પહેલા સુસ્મિતા, નેહા ધુપિયા, દિયા મિર્ઝા અને સમીરા રેડ્ડી સહિત અનેક એક્ટ્રેસ સાથે જોડાઈ ચૂક્યું છે.

3/4
મુંબઈઃ વર્ષ 2017ની શરૂઆતમાં જ અનુષ્કા શર્મા અને વિરાટના લગ્નની વાતો ઉડી હતી. જેને વિરાટે ટ્વિટર પર આ વાતને નકારી છે. પણ હવે અહેવાલો છે કે વધુ એક બોલીવુડ એક્ટ્રેસ 2017માં સગાઈ કરવા જઈ રહી છે. 'દબંગ ગર્લ' સોનાક્ષીસિંહા બંટી સજદેહને ડેટ કરી છે. બંટી પહેલેથી જ ડિવોર્સી છે.

4/4
2009માં બંટીએ અંબિકા ચૌહાણ સાથે ગોવામાં લગ્ન કર્યા હતા. જોકે, આ સંબંધ 4 વર્ષમાં જ તૂટી ગયો હતો. અંબિકા ક્રિકેટર યુવરાજસિંહને મેનેજ કરી ચૂકી છે. બંટી CSE કન્સ્ટલ્ટિંગ કંપનીનો પાર્ટનર છે. આ કંપનીના અમુક શેર ક્રિકેટર વિરાટ કોહલી પાસે પણ છે. તે બંટીનો નજીકનો મિત્ર છે. ઈન્ડસ્ટ્રીમાં બંટી સેલિબ્રિટી અને સ્પોર્ટ્સના મેનેજર તરીકે જાણીતો છે. તે વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, સુસ્મિતા સેન સહિત અનેક સેલેબ્સના મેનેજર તરીકે કામ કરી ચૂક્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 

Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!

લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

Embed widget