શોધખોળ કરો

કેન્સરની સારવાર કરાવી રહેલી સોનાલી બેંદ્રેએ 16મી એનિવર્સરી પર પતિ માટે લખ્યો ખાસ સંદેશ, જાણો વિગત

1/6
પ્રિયંકા ચોપરાની અમેરિકામાં યોજાયેલી પ્રી વેડિંગ પાર્ટીમાં સોનાલી બેંદ્રે અને નીતુ કપૂર ખાસ હાજર રહ્યા હતા.

2/6
સોનાલી કેન્સરની સારવાર દરમિયાન વિવિધ તસવીરો શેર કરીને તેના હેલ્થ અંગે અપડેટ આપતી રહે છે.

3/6
સોનાલીએ લખ્યું કે, હું એક એવા વ્યક્તિ અંગે શું કહું જે તમારો જ એક ભાગ હોય. જે માત્ર તમારો છે અને તેના સિવાય અન્ય કોઈ વસ્તુનું મહત્વ નથી. એનિવર્સરીના અભિનંદન ગોલ્ડી. સોનાલી અને ગોલ્ડી બહલના લગ્ન 2002માં થયા હતા. હાલ તેમને 12 વર્ષનો એક દીકરો છે.

4/6
અભિનેત્રીએ લખ્યું છે કે પતિ, સાથી, સાચો દોસ્ત. મારી તાકાત, મારા માટે આ બધું ગોલ્ડી બહલ છે. લગ્ન એક બીજાની સાથે સારા અને ખરાબ સમયમાં, બીમારીમાં અને સારા સ્વાસ્થ્યમાં ઉભા રહેવાનું નામ છે. અમે આ વર્ષ કેવી રીતે પસાર કર્યું છે તે ભગવાન જ જાણે છે. સોનાલીએ લખ્યું છે કે કેન્સર એક વ્યક્તિની એકલાની લડાઈ નછી. આ બીમારીનો પૂરો પરિવાર સામનો કરે છે.

5/6
સોનાલીએ 16મી એનિવર્સિરી પર પતિ સાથેની કેટલીક તસવીર શેર કરી છે. જેમાં તેણે લખ્યું છે કે, જેવો હું સંદેશ લખવાનું શરૂ કરીશ કે તરત જ હું મારા દિલમાં જે ચાલી રહી છે તે તમામ ભાવનાઓ અને વિચાર વ્યક્ત નહીં કરી શકું.

6/6
ન્યૂયોર્કઃ અમેરિકાના ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર કરાવી રહેલી બોલીવુડ એક્ટ્રેસ સોનાલી બેંદ્રેએ લગ્નની 16મી એનિવર્સરી પર પતિ ગોલ્ડી બહલ માટે એક ઈમોશનલ મેસેજ લખ્યો છે. 43 વર્ષીય સોનાલીએ તેના સંદેશમાં પતિને તેની તાકાત, પ્યાર અને ખુશીનું માધ્યમ બનવા માટે આભાર માન્યો છે. સોનાલીએ લગ્નની જૂની તસવીર પણ શેર કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ

સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત

અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ

ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા

ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ

Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત

Embed widget