શોધખોળ કરો
'પ્યાર કા પંચનામા' એક્ટ્રેસ દુબઈમાં વેકેશન એન્જોય કરી રહી છે, શેર કર્યો હોટ વીડિયો
બોલીવૂડ અભિનેત્રી સોનાલી સહેગલ હાલ દુબઈમાં વેકેશન એન્જોય કરી રહી છે. એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર વેકેશન એન્જોયની તસવીરો અને વીડિયો શેર કર્યો છે.

મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી સોનાલી સહેગલ હાલ દુબઈમાં વેકેશન એન્જોય કરી રહી છે. એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર વેકેશન એન્જોયની તસવીરો અને વીડિયો શેર કર્યો છે. સોનાલીની આ તસવીરો અને વીડિયો ઝડપથી ફેન્સ વચ્ચે વાયરલ થઈ રહ્યા છે.
સોનાલીએ પિંક કલરના સ્વિમસૂટમાં પૂલમાં એન્જોય કરતી જોવા મળી રહી છે. સોનાલીએ તસવીરો પણ શેર કરી છે તેમાં તે પિંક સ્વિમસૂટમાં જોવા મળી રહી છે. સોનાલી અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
સોનાલીએ પ્યાર કા પંચનામા ફિલ્મની પોતાના કરિયરન શરૂઆત કરી હતી. ફિલ્મ હિટ થવા છતાં સોનાલીને તેનો ફાયદો ન થયો. હાલ સોનાલી બોલીવૂડથી દૂર છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સ સાથે જોડાયેલી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement
