શોધખોળ કરો
લગ્ન બાદ પતિએ નામ બદલ્યું હોવાથી અજાણ હતી આ એક્ટ્રેસ, તાજેતરમાં જ થયા છે લગ્ન, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/23115001/sonam2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![પરંતુ લગ્ન બાદ પતિએ નામ બદલ્યું હોવાની જાણકારી ખુદ સોનમને નહોતી. હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યીમાં સોનમે કહ્યું, લોકો મારી લાઇફમાં રસ દાખવી રહ્યા હોવાથી મને ખુશી થાય છે. હું શું પહેરું છું, શું ખાંઉ છું, એટલે સુધી કે લગ્ન બાદ મારું નામ શું થઈ ગયું તે પણ લોકો જાણવા માંગે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/23115028/sonam5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પરંતુ લગ્ન બાદ પતિએ નામ બદલ્યું હોવાની જાણકારી ખુદ સોનમને નહોતી. હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યીમાં સોનમે કહ્યું, લોકો મારી લાઇફમાં રસ દાખવી રહ્યા હોવાથી મને ખુશી થાય છે. હું શું પહેરું છું, શું ખાંઉ છું, એટલે સુધી કે લગ્ન બાદ મારું નામ શું થઈ ગયું તે પણ લોકો જાણવા માંગે છે.
2/5
![સોનમે કહ્યું કે. મને ખબર નહોતી કે આનંદે તેનું નામ બદલી નાંખ્યું છે. મારા મેનેજરે આ અંગે જાણકારી આપી હતી. મને આ અંગે કોઈ આઈડિયા નહોતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/23115025/sonam4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોનમે કહ્યું કે. મને ખબર નહોતી કે આનંદે તેનું નામ બદલી નાંખ્યું છે. મારા મેનેજરે આ અંગે જાણકારી આપી હતી. મને આ અંગે કોઈ આઈડિયા નહોતો.
3/5
![આનંદના નામ બદલવા પર સોનમે કહ્યું કે, મને લાગે છે કે આ ઘણી કૂલ અને પ્રોગ્રેસિવ ચીજ છે. આનંદ એક શાનદાર વ્યક્તિ છે તથી મેં તેની સાથે લગ્ન કર્યા. આનંદ જાહેર વ્યક્તિ નથી તેથી તેની પસંદ, નાપસંદ અંગે વધારે વાત નહીં કરું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/23115022/sonam3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આનંદના નામ બદલવા પર સોનમે કહ્યું કે, મને લાગે છે કે આ ઘણી કૂલ અને પ્રોગ્રેસિવ ચીજ છે. આનંદ એક શાનદાર વ્યક્તિ છે તથી મેં તેની સાથે લગ્ન કર્યા. આનંદ જાહેર વ્યક્તિ નથી તેથી તેની પસંદ, નાપસંદ અંગે વધારે વાત નહીં કરું.
4/5
![નવી દિલ્હીઃ સોનમ કપૂરે 8 મેના રોજ આનંદ આહુજા સાથે લગ્ન કર્યા બાદ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેનું નામ બદલી નંખ્યું હતું. હવે તેનું નામ સોનમ કે આહુજા લખેલું છે. થોડા દિવસો બાદ તેના પતિ આનંદે પણ ઇન્સ્ટા પર તેનું નામ બદલીને આનંદ એસ આહુજા કરી દીધું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/23115018/sonam.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ સોનમ કપૂરે 8 મેના રોજ આનંદ આહુજા સાથે લગ્ન કર્યા બાદ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેનું નામ બદલી નંખ્યું હતું. હવે તેનું નામ સોનમ કે આહુજા લખેલું છે. થોડા દિવસો બાદ તેના પતિ આનંદે પણ ઇન્સ્ટા પર તેનું નામ બદલીને આનંદ એસ આહુજા કરી દીધું.
5/5
![8 મેના રોજ લગ્ન બાદ સોનમ 14-15 મે કાન્સમાં રેડ કાર્પેટ પર વોક કર્યું હતું. એક્ટ્રેસના કાન્સ લુકની દરેક જગ્યાએ પ્રશંસા થઈ હતી. કાન્સથી પરત ફર્યા બાદ સોનમ વીદે દી વેડિંગના પ્રમોશનમાં વ્યસત છે. આ ફિલ્મ 1 જૂને રિલીઝ થશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/23115001/sonam2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
8 મેના રોજ લગ્ન બાદ સોનમ 14-15 મે કાન્સમાં રેડ કાર્પેટ પર વોક કર્યું હતું. એક્ટ્રેસના કાન્સ લુકની દરેક જગ્યાએ પ્રશંસા થઈ હતી. કાન્સથી પરત ફર્યા બાદ સોનમ વીદે દી વેડિંગના પ્રમોશનમાં વ્યસત છે. આ ફિલ્મ 1 જૂને રિલીઝ થશે.
Published at : 23 May 2018 11:51 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)