શોધખોળ કરો
સોશિયલ મીડિયામાં ટ્રોલરના નિશાને આવ્યો સોનમ કપૂરનો પતિ આનંદ, જાણો શું છે કારણ
1/4

સોશિલય મીડિયામાં એક યૂઝર્સે લખ્યું કે, ‘જે શેરવાની સાથે સ્પોર્ટસ શૂઝ પહેરે તે આનંદ આહૂજા’ બીજા એક યૂઝર્સે લખ્યું ‘આનંદ એટલા માટે સ્પોર્ટસ શૂઝ પહેરીને આવ્યો કેમ કે તેને ખબર હતી કે તેની સાળીઓ જૂતા ચોરી લેશે.’
2/4

આનંદ શેરવાની સાથે સફેદ રંગના સ્પોર્ટસ શૂઝ પહેર્યા હતા. જ્યારે વરરાજાનો ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ થયો તો લોકોએ ખૂબ મજાક ઉડાવ્યો. આનંદે રિસેપ્શનમાં સ્પોર્ટસ શૂઝ કેમ પહેર્યા તે કોઈને સમજાયું નથી.
Published at : 10 May 2018 07:17 AM (IST)
View More





















