શોધખોળ કરો

પ્રેગ્નેન્સી પર બોલિવૂડની આ હોટ એક્ટ્રેસે કર્યો ખુલાસો, કહ્યું- ‘હા, 10 KG વજન વધ્યું છે....’

સોનમ કપૂર બોલિવૂડમાં બબલી ગર્લ તરીકે જાણીતી છે. તે પોતાની જુદી જ ફેશન સેંન્સના કારણે પણ સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે.

નવી દિલ્હીઃ બોલિવૂડ અભિનેત્રી સોનમ કપુરે ગયા વર્ષે માર્ચ મહિનામાં પોતાના બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. હાલ સોનમ પોતાની ફિલ્મ ધ ઝોયા ફેક્ટરના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ અહેવાલ આવ્યા છે કે શું સોનમ કપૂરને સારા દિવસો જઈ રહ્યાં છે? જોકે હવે સોનમે પોતે જ આ વાતને લઈને ખુલાસો કર્યો છે. સોનમે કહ્યું છે કે, એ વાત સાચી છે કે મારી આગામી ફિલ્મ ધ ઝોયા ફેક્ટર માટે મેં 10 કિલો વજન વધાર્યું હતું જેના કારણે હું થોડી જાડી થઈ ગઈ હતી. જોકે હું પ્રેગનન્ટ નથી અને મેં 6 કિલો જેટલું વજન ઘટાડી નાખ્યું છે. સોનમ કપૂર બોલિવૂડમાં બબલી ગર્લ તરીકે જાણીતી છે. તે પોતાની જુદી જ ફેશન સેંન્સના કારણે પણ સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. હાલમાં તે પોતાની આગામી ફિલ્મ ધ ઝોયા ફેક્ટરથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં સોનમ સાથે સાઉથનો એક્ટર દલકીર સલમાન જોવા મળી રહ્યા છો. ‘ફોક્સ સ્ટાર સ્ટુડિયો’એ આ ફિલ્મને પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મ 20 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મની વાર્તા ઝોયા સોલંકી નામની છોકરીના સંઘર્ષની સ્ટોરી છે. આ ફિલ્મની સ્ટોરી લેખિકા અનુજા ચૌહાણની એક ફિક્શન પર આધારિત છે. આ એક રાજપૂત છોકરીની વાત છે જેનું નામ ઝોયા છે. હિંદુ છોકરીના મુસ્લિમ નામવાળી આ સ્ટોરી કોમેડી, ઇમોશન અને રોમાન્સથી ભરપુર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન
નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન
"કપડાં ઉતારો...સાથે સૂવું પડશે", જ્યારે આ બોલિવૂડની આ અભિનેત્રીઓ પાસે કામના બદલામાં કરવામાં આવી ગંદી માંગણી
Raaka Release Date: અલ્લૂ અર્જુનની 'રાકા ની રિલીઝ ડેટને લઈને આવ્યું મોટુ અપડેટ, જાણો ક્યારે એન્ટ્રી થશે થિયેટરોમાં ?
Raaka Release Date: અલ્લૂ અર્જુનની 'રાકા ની રિલીઝ ડેટને લઈને આવ્યું મોટુ અપડેટ, જાણો ક્યારે એન્ટ્રી થશે થિયેટરોમાં ?

વિડિઓઝ

Saurashtra Rain : સૌરાષ્ટ્રના કયા કયા જિલ્લામાં ખાબક્યો વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : માણસના જીવની જવાબદારી કોની?
Gujarat Rain Alert: ગુજરાતમાં આ તારીખથી તૂટી પડશે વરસાદ: હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં 48 કલાકમાં વરસાદનું થશે આગમન: અંબાલાલ પટેલની મોટી આગાહી
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં કેટલો ખાબક્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ચીનની સેનાએ અરુણાચલમાં ઘૂસણખોરી કરી લગાવ્યો કેમ્પ? રિપોર્ટ પર આવ્યો ભારતીય સેનાનો જવાબ
શું ચીનની સેનાએ અરુણાચલમાં ઘૂસણખોરી કરી લગાવ્યો કેમ્પ? રિપોર્ટ પર આવ્યો ભારતીય સેનાનો જવાબ
હવે, આયુષ્માન કાર્ડ બનાવવા નહીં લગાવવા પડે સરકારી ઓફિસના ચક્કર, ઘરે બેઠા બની જશે 
હવે, આયુષ્માન કાર્ડ બનાવવા નહીં લગાવવા પડે સરકારી ઓફિસના ચક્કર, ઘરે બેઠા બની જશે 
Gujarat Rain Alert: સિસ્ટમ સક્રિય થતાં જ ગુજરાત ધમરોળાશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Alert: સિસ્ટમ સક્રિય થતાં જ ગુજરાત ધમરોળાશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી: ગુજરાતના આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર, જાણી લો
સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી: ગુજરાતના આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર, જાણી લો
Court: 'પત્નીની કમાણી પતિ કરતા વધુ તો ભરણપોષણ નહીં', કોર્ટનો મોટો નિર્ણય
Court: 'પત્નીની કમાણી પતિ કરતા વધુ તો ભરણપોષણ નહીં', કોર્ટનો મોટો નિર્ણય
હવે WhatsApp પર મળશે આયુષ્માન કાર્ડ! સરકારે જાહેર કર્યો આ નવો નંબર
હવે WhatsApp પર મળશે આયુષ્માન કાર્ડ! સરકારે જાહેર કર્યો આ નવો નંબર
8મા પગાર પંચ પહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થા (DA) માં થશે મોટો વધારો
8મા પગાર પંચ પહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થા (DA) માં થશે મોટો વધારો
Fifa World Cup: વર્લ્ડકપમાં સૌથી મોટો ઉલટફેર, ચાર વખતની ચેમ્પિયન જર્મની બહાર
Fifa World Cup: વર્લ્ડકપમાં સૌથી મોટો ઉલટફેર, ચાર વખતની ચેમ્પિયન જર્મની બહાર
Embed widget