શોધખોળ કરો
'મુન્નાભાઇ 3'માં કામ કરવા એક્ટ્રેસ સોનમ કપૂરે મુકી આ વિચિત્ર શરત, સંજય દત્તની વધી શકે છે મુશ્કેલી
1/5

સોનમ કપૂરે મીડિયા સાથે મજાકિયા અંદાજમાં વાત કરતાં કહ્યું કે, હાલમાં જે ચર્ચા ચાલી રહી છે તે પ્રમાણે હું મુન્નાભાઇ 3માં કામ કરવા તૈયાર છું, પણ મારી એક શરત છે કે, ફિલ્મનું નામ મુન્નાભાઇ 3ની જગ્યાએ 'મુન્ની બહેન' હોય તો.
2/5

ઉલ્લેખનીય છે કે, સોનમ કપૂરની આગામી ફિલ્મ 'એક લડકી કો દેખા તો એસા લગા' 1લી ફ્રેબુઆરીએ રિલીઝ થઇ રહી છે.
Published at : 31 Jan 2019 11:49 AM (IST)
Tags :
Sonam KapoorView More





















