શોધખોળ કરો
સોનમ કપૂરે આનંદ આહૂજા સાથે કેમ લગ્ન કર્યા? બે મહિના બાદ કર્યો ખુલાસો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/17190647/sonam-anand-ndtv_625x300_1526546326680.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/7
![સોનમ અને આનંદ લાંબા સયમ સુધી રિલેશનમાં રહ્યા બાદ તેઓએ 8 મે ના રોજ લગ્ન કરી લીધા હતા. લગ્ન સમારોહમાં ફિલ્મ જગતની મોટી મોટી હસ્તિઓ સામેલ થઈ હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/17190659/Sonam-Kapoor-Fashion-Mantra-12-Month-12-Style9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોનમ અને આનંદ લાંબા સયમ સુધી રિલેશનમાં રહ્યા બાદ તેઓએ 8 મે ના રોજ લગ્ન કરી લીધા હતા. લગ્ન સમારોહમાં ફિલ્મ જગતની મોટી મોટી હસ્તિઓ સામેલ થઈ હતી.
2/7
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/17190655/sonam-kapoor_640x480_81464172978.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3/7
![સોનમે પોતાના ફેશન પ્રેમ વિશે VOGUE INDIA સાથે વાત કરતા એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, હું ફેશનને જેટલો પ્રેમ કરું છું તેટલો કોઈ નથી કરતું. તે સિવાય તેમણે આનંદ આહૂજાને ટેગ કરીને કહ્યું કે, ‘મેં આનંદ સાથે એટલા માટે લગ્ન કર્યા કે તે ફેશન અને રિટેલ સાથે જોડાયેલા છે.’](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/17190651/Sonam-back.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોનમે પોતાના ફેશન પ્રેમ વિશે VOGUE INDIA સાથે વાત કરતા એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, હું ફેશનને જેટલો પ્રેમ કરું છું તેટલો કોઈ નથી કરતું. તે સિવાય તેમણે આનંદ આહૂજાને ટેગ કરીને કહ્યું કે, ‘મેં આનંદ સાથે એટલા માટે લગ્ન કર્યા કે તે ફેશન અને રિટેલ સાથે જોડાયેલા છે.’
4/7
![મુંબઈ: બોલીવૂડની જાણીતી અભિનેત્રી સોનમ કપૂરે થોડા સમય પહેલાજ પોતાના બોયફ્રેન્ડ આનંદ આહૂજા સાથે લગ્ન કરી લીધા છે. લગ્નના લગભગ બે મહિના બાદ સોનમે આનંદ આહૂજા સાથે શા માટે લગ્ન કર્યા તે અંગે જણાવ્યું છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/17190647/sonam-anand-ndtv_625x300_1526546326680.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈ: બોલીવૂડની જાણીતી અભિનેત્રી સોનમ કપૂરે થોડા સમય પહેલાજ પોતાના બોયફ્રેન્ડ આનંદ આહૂજા સાથે લગ્ન કરી લીધા છે. લગ્નના લગભગ બે મહિના બાદ સોનમે આનંદ આહૂજા સાથે શા માટે લગ્ન કર્યા તે અંગે જણાવ્યું છે.
5/7
![સોનમે પોતાના ફેશન પ્રેમ વિશે VOGUE INDIA સાથે વાત કરતા એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, હું ફેશનને જેટલો પ્રેમ કરું છું તેટલો કોઈ નથી કરતું. તે સિવાય તેમણે આનંદ આહૂજાને ટેગ કરીને કહ્યું કે, ‘મેં આનંદ સાથે એટલા માટે લગ્ન કર્યા કે તે ફેશન અને રિટેલ સાથે જોડાયેલા છે.’](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/17190642/sonam_1024_1526539952_618x347.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
સોનમે પોતાના ફેશન પ્રેમ વિશે VOGUE INDIA સાથે વાત કરતા એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, હું ફેશનને જેટલો પ્રેમ કરું છું તેટલો કોઈ નથી કરતું. તે સિવાય તેમણે આનંદ આહૂજાને ટેગ કરીને કહ્યું કે, ‘મેં આનંદ સાથે એટલા માટે લગ્ન કર્યા કે તે ફેશન અને રિટેલ સાથે જોડાયેલા છે.’
6/7
![સોનમે ટ્વિટર પર VOGUE INDIA નો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે અલગ અલગ પોઝમાં ફોટોશૂટ કરાવતી નજર આવી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/17190638/maxresdefault.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોનમે ટ્વિટર પર VOGUE INDIA નો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે અલગ અલગ પોઝમાં ફોટોશૂટ કરાવતી નજર આવી રહી છે.
7/7
![સોનમે પોતાના ફેશન પ્રેમ વિશે VOGUE INDIA સાથે વાત કરતા એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, હું ફેશનને જેટલો પ્રેમ કરું છું તેટલો કોઈ નથી કરતું. તે સિવાય તેમણે આનંદ આહૂજાને ટેગ કરીને કહ્યું કે, ‘મેં આનંદ સાથે એટલા માટે લગ્ન કર્યા કે તે ફેશન અને રિટેલ સાથે જોડાયેલા છે.’](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/17190631/2Sonam-Kapoors-fiery-red-hot-avatar-for-a-shoot.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોનમે પોતાના ફેશન પ્રેમ વિશે VOGUE INDIA સાથે વાત કરતા એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, હું ફેશનને જેટલો પ્રેમ કરું છું તેટલો કોઈ નથી કરતું. તે સિવાય તેમણે આનંદ આહૂજાને ટેગ કરીને કહ્યું કે, ‘મેં આનંદ સાથે એટલા માટે લગ્ન કર્યા કે તે ફેશન અને રિટેલ સાથે જોડાયેલા છે.’
Published at : 17 Jul 2018 07:12 PM (IST)
Tags :
Sonam Kapoor And Anand Ahujaવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)