શોધખોળ કરો
પતિ આનંદ સાથે માલદીવમાં વેકેશન માણી રહી છે સોનમ કપૂર, જુઓ રોમેન્ટિક તસ્વીરો
બૉલિવૂડ એક્ટ્ર્સ સોનમ કપૂરે પતિ આનંદ આહુજા સાથે માલદીવ વેકેશનની કેટલીક ખાસ તસવીરો શેર કરી છે.

નવી દિલ્હી: બૉલિવૂડ એક્ટ્ર્સ સોનમ કપૂર હાલમાં પતિ આનંદ આહુજા, બહેન રિયા કપૂર અને તેના બૉયફ્રેન્ડ કરન બુલાની સાથે માલદીવ વેકેશન પર છે. સોનમે પોતાના આ વેકેશનની કેટલીક ખાસ તસવીરો એક વીડિયો દ્વારા શેર કરી છે.
સોનમ કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે હાલમાં જ રિલિઝ થયેલી ફિલ્મ ધ ઝોયા ફેક્ટરમાં નજર આવી હતી. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ કરી શકી નહોતી.
માલદીવ ટ્રીપની કેટલીક તસવીરો પણ શેર કરી છે. વેકેશનનો વીડિયો શેર કરતા સોનમ કપૂરે લખ્યું કે, ‘મેજિકલ માલદીવ્સ’
સોનમ કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે હાલમાં જ રિલિઝ થયેલી ફિલ્મ ધ ઝોયા ફેક્ટરમાં નજર આવી હતી. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ કરી શકી નહોતી. (સૌજન્ય-ઈન્સ્ટાગ્રામ)
વધુ વાંચો





















