શોધખોળ કરો

સોનમ કપૂરના લગ્નની તારીખ થઇ નક્કી, જાણો ક્યા કરશે લગ્ન?

1/5
2/5
કપૂર પરિવારે લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. લગ્ન બ્રાન્દ્રા અથવા જુહૂની હોટલમાં થઇ શકે છે. રણબિર કપૂર, દીપિકા પાદુકોણ અને કરિના કપૂરને આમંત્રણ મોકલી દેવામાં આવ્યું છે.

3/5
એક રિપોર્ટ પ્રમાણે, લગભગ 150 લોકોને લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. આટલા લોકોને સ્વિઝરલેન્ડ લઇ જવામાં મુશ્કેલ થઇ રહ્યુ હતું. બંન્ને ઘરોના વડીલોને ત્યાં જવામાં મુશ્કેલી થતી હતી જેથી અહી મુંબઇમાં લગ્ન કરવાનું નક્કી કરવામાં આવ્યું.

4/5
મુંબઇમાં લગ્ન બાદ તેઓ દિલ્હીમાં એક ગ્રાન્ડ રિસેપ્શન આપશે. કારણ કે આનંદ દિલ્હીનો રહેવાસી છે. આ અગાઉ બંન્નેના પરિવારજનો જયપુર અથવા ઉદયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવા માંગે છે. અગાઉ એવા રિપોર્ટ્સ આવ્યા હતા કે બંન્ને સ્વિઝરલેન્ડમાં લગ્ન કરવાના હતા પરંતુ હવે બંન્ને મુંબઇમાં લગ્ન કરશે.

5/5
મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર અને આનંદ આહૂજા આગામી મહિને લગ્ન કરશે. તેમના લગ્નની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી પરંતુ એક વેબસાઇટના કહેવા પ્રમાણે, બંન્ને છ અને સાત મેના રોજ મુંબઇમાં લગ્ન કરી શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી

નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત

રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો

યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ

હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે

ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

Embed widget