શોધખોળ કરો

Sonu Nigam Corona Positive: સોનુ નિગમ અને પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, આખરે કેમ કહ્યું, ‘હું મરી નથી રહ્યો’

Sonu Nigam Test Positive For Covid 19: બોલિવૂડ સિંગર સોનુ નિગમ અને તેના પરિવારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પોસ્ટ શેર કરતા સોનુ નિગમે લખ્યું છે કે, ‘હમ હેપ્પી કોરોના પોઝિટિવ ફેમિલી છીએ’

કોરોના ફરી એકવાર ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. બોલિવૂડની ઘણી હસ્તીઓ, પછી તે ટીવી સ્ટાર્સ હોય કે બોલિવૂડ સ્ટાર્સ કે સિંગર્સ, એક પછી એક કોરોનાની  ઝપેટમાં આવી રહ્યાં છે. બોલિવૂડનો પ્રખ્યાત ગાયક સોનુ નિગમ કોરોના પોઝિટિવ આવ્યો છે. સોનુની સાથે તેના આખા પરિવારનો કોવિડ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

સોનુ નિગમે આ  જાણકારી આપતા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે કે, તે હાલ દુબઇમાં છે અને હોમ ક્વોરોન્ટાઇ છે. સિંગરે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા લખ્યું કે, આપ સૌને નવા વર્ષની શુભકામના  હું કોવિડ પોઝિટિવ છું. કેટલાક લોકોને તો જાણ છે પરતું ઘણા લોકોને નથી ખબર પણ એ સાચું છે  કે  હું દુબઈમાં છું. મારે ભુવનેશ્વરમાં પરફોર્મ કરવાનું હતું અને સુપર સિંગર સીઝન 3નું શૂટિંગ પણ કરવાનું હતું.

View this post on Instagram
 
A post shared by Sonu Nigam (@sonunigamofficial)

">

સોનુ નિગમે આગળ લખ્યું કે, “જતા પહેલા મારે કોરોના ટેસ્ટ કરાવવાનો હતો અને હું કોવિડ પોઝિટિવ આવ્યો છું. મને આશા છે કે, હું જલ્દી સાજો થઈ જાઉં. મેં ઘણી વખત ગળાના ઇન્ફેકશન સાથે પર્ફોમ કર્યો છે. જો  તેના કરતા આજે કંન્ડિશન સારી છે કોવિડ હોવાથી પર્ફોમ નહી કરી શકું પરંતુ કોઇ ગંભીર લક્ષણો નથી અને હું મરી નથી રહ્યો, મારૂ ગળુ ચાલી રહ્યુ છું એનો અર્થ હું ઠીક છું”

વાઇરલ, થરાટ બૅડમાં મેં કેટલી વાર કોન્સર્ટ કર્યું છે? આ તેના કરતાં ઘણું સારું છે. હું મરી રહ્યો નથી. મારું ગળું ચાલી રહ્યું છે એટલે કે હું ઠીક છું. પરંતુ મને તે લોકો માટે ખરાબ લાગે છે જે મેં સહન કર્યા છે. અન્ય ગાયકો મારા સ્થાને પહોંચ્યા છે.

તેણે વધુમાં કહ્યું કે મને એ વાતનું ખરાબ લાગે છે કે, કામ ફરી અટકી રહ્યું છે.  કોરોના ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. મને થિયેટરો અને ફિલ્મ સાથે જોડાયેલા લોકો માટે ખરાબ લાગે છે કારણ કે કામ હમણાં જ શરૂ થયું હતું. છેલ્લા 2 વર્ષથી બધું બંધ હતું, પરંતુ મને આશા છે કે, બધું જલ્દી ઠીક થઈ જશે.

સોનુ નિગમે વધુમાં કહ્યું કે- હું મારા પુત્ર નિવાનને મળવા નવા વર્ષ નિમિત્તે દુબઈ આવ્યો હતો. પરંતુ હવે હું કોરોના પોઝિટિવ છું. મારી પત્ની મધુરિમા, મારા પુત્ર અને મારી પત્નીની બહેન સાથે મળીને અમે  બધા કોરોના પોઝિટિવ છીએ. “હમ હેપ્પી કોરોના  પોઝિટિવ ફેમિલી છીએ’

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

South Korea Plane Crash: 181 મુસાફરો ભરેલું પ્લેન ક્રેશ, 179 લોકોના મોતની આશંકા,બેની હાલત ગંભીર

Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો

IND vs AUS 4th Test: સદી ફટકારનારા ખેલાડીઓને BCCI કેટલા પૈસા આપે છે?  આંધ્ર પ્રદેશ સરકાર પણ કરશે નીતિશ રેડ્ડી પર પૈસાનો વરસાદ

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે

ABP Premium

વિડિઓઝ

South Korea Plane Crash Video : સાઉથ કોરિયામાં લેન્ડિંગ સમયે પ્લેન ક્રેશ, 28 લોકોના મોતHun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
South Korea Plane Crash: 181 મુસાફરો ભરેલું પ્લેન ક્રેશ, 179 લોકોના મોતની આશંકા,બેની હાલત ગંભીર
South Korea Plane Crash: 181 મુસાફરો ભરેલું પ્લેન ક્રેશ, 179 લોકોના મોતની આશંકા,બેની હાલત ગંભીર
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
IND vs AUS 4th Test: સદી ફટકારનારા ખેલાડીઓને BCCI કેટલા પૈસા આપે છે?  આંધ્ર પ્રદેશ સરકાર પણ કરશે નીતિશ રેડ્ડી પર પૈસાનો વરસાદ
IND vs AUS 4th Test: સદી ફટકારનારા ખેલાડીઓને BCCI કેટલા પૈસા આપે છે? આંધ્ર પ્રદેશ સરકાર પણ કરશે નીતિશ રેડ્ડી પર પૈસાનો વરસાદ
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
PAN Card Full Form: પાન કાર્ડમાં PANનું ફૂલફોર્મ શું છે? તેના પર છપાયેલ ગાંધીજીની તસવીરની રોચક કહાની

Mahakumbh 2025: ચમત્કારોથી ભરેલું છે પ્રયાગરાજનું આ મંદિર, તેના દર્શન કર્યા બાદ જ મળે છે મહાકુંભ સ્નાનનું સંપૂર્ણ ફળ

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

સાઉથ કોરિયામાં ભયંકર વિમાન દુર્ઘટના, રનવેથી પ્લેન સ્લિપ થતાં દિવાલ સાથે અથડાયું,  60થી વધુના મૃત્યુ

Embed widget