શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
‘સૂર્યવંશી’માં અક્ષય સાથે રણવીર સિંહ- અજય દેવગણ આવશે નજર, ફર્સ્ટલૂક થયો રિલીઝ
આ ફિલ્મમાં અક્ષય મુખ્ય ભૂમિકામાં છે. તેની ભૂમિકા સિમ્બા ફિલ્મના અંતમાં ક્લાઈમેક્સ સીન બાદ એટીએસ અધિકારી વીર સૂર્યવંશી તરીકે દર્શાવામાં આવી હતી.
મુંબઈ: સિંઘમ અને સિમ્બા બાદ પોલીસની પૃષ્ઠભૂમિ પર આધારિત રોહિત શેટ્ટીની ત્રીજી ફિલ્મ ‘સૂર્યવંશી’ નો ફર્સ્ટલૂક જાહેર કરવામાં આવ્યો છે. અક્ષય કુમારે રણવીર સિંહ અને અજય દેવગન સાથે ફિલ્માં પોતાની ભૂમિકાની તસવીર શેર કરી છે.
અક્ષયે ટ્વિટ કર્યું કે, આ કૉપ યૂનિવર્સના દેસી એવેન્જર્સ છે ! સિંઘમથી સિમ્બા અને હવે સૂર્યવંશી. હવે માત્ર ફટાકડા જ નહીં પણ 27 માર્ચે મોટો ધમાકો થવાનો છે.
આ ફિલ્મમાં અક્ષય મુખ્ય ભૂમિકામાં છે. તેની ભૂમિકા સિમ્બા ફિલ્મના અંતમાં ક્લાઈમેક્સ સીન બાદ એટીએસ અધિકારી વીર સૂર્યવંશી તરીકે દર્શાવામાં આવી હતી. સૂર્યવંશીમાં કેટરીના કૈફ લીડ રોલમાં છે.The desi Avengers of the Cop universe!When ‘Singham’ meets ‘Simmba’ meets #Sooryavanshi,expect not just fireworks but a full-blown blast on 27th March,2020☄️@ajaydevgn @RanveerOfficial #KatrinaKaif #RohitShetty @karanjohar @RelianceEnt @RSPicturez @DharmaMovies #CapeofGoodFilms pic.twitter.com/yvezDbJPFg
— Akshay Kumar (@akshaykumar) October 10, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion