શોધખોળ કરો

એક્ટ્રેસ સોફી ચૌધરીએ બાથટબમાં કારવ્યું બોલ્ડ ફોટોશૂટ, જુઓ તસવીરો

એક્ટ્રેસ તરીફે ફેમસ થયેલી સોફી ચૌધરી એક સિંગર પણ છે. તેને બોલીવૂડની ફિલ્મોમાં એક્ટિંગની સાથે સાથે કેટલાક ગીતો પણ ગાયા છે. સોફી ચૌધરી ફિલ્મ 'આ દેખે જરા'માં પણ કામ કરી ચૂકી છે.

મુંબઇઃ બોલીવૂડ એક્ટ્રેસ અને મોડલ સોફી ચૌધરી પોતાની હોટ તસવીરોને કારણે ચર્ચામાં છે. સોફીની બોલ્ડ તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. સોફીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બાથટબ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જે વાયરલ થઈ રહી છે.
View this post on Instagram
 
Cos bling and bathtubs are a girl’s best friend 💎👸🏽 Loved being the show stopper for @swarovskigemvisions @zirconiafromswarovski last night! The necklace was stunning! #swarovski #bling #jewels #showstopper #slay #sophstylin #sophiechoudry Tku @asifmerchant for the gorgeous outfit & my bestest @tush_91 @ambereen01 for fab hair & makeup! 📸 by @shotbyshahbaaz

A post shared by SOPHIE (@sophiechoudry) on

એક્ટ્રેસ તરીફે ફેમસ થયેલી સોફી ચૌધરી એક સિંગર પણ છે. તેને બોલીવૂડની ફિલ્મોમાં એક્ટિંગની સાથે સાથે કેટલાક ગીતો પણ ગાયા છે. સોફી ચૌધરી ફિલ્મ 'આ દેખે જરા'માં પણ કામ કરી ચૂકી છે.
સોફી અવારનવાર પોતાની બોલ્ડ અને હોટ તસવીરો ફેન્સ માટે શેર કરતી રહે છે. સોફીએ હાલમાં જ બ્લેક બિકિનીમા તસવીરો શેર કરી હતી. સોફી ચૌધરી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. સોફી ડાન્સિંગ રિયાલિટી શો 'ઝલક દિખલા જા' અને 'બિગ બોસ'માં પણ જોવા મળી હતી.

ટોપ સ્ટોરી

ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?

VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  

મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ

IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ

'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 

10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ

Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 

પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ

Weather Update: દેશના આ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ

Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  

Embed widget