શોધખોળ કરો
Advertisement
ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરી રેમ્પ પર ઉતરી આ હોટ એક્ટ્રેસ, જુઓ તસવીરો
મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી સૌંદર્યા શર્મા ભલે માત્ર એક ફિલ્મમાં જોવા મળી હોય પરંતુ સોશિયલ મીડિયા પર તેનું ફેન ફોલોઅર્સ ખૂબ વધારે છે. પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર્ કરતી રહે છે. હાલમાં જ સોંદર્યા શર્મા રેમ્પ વોક પર ઉતરી હતી. જેમાં તે ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી હતી.
સોંદર્યા શર્મા રેમ્પ વોક પર બ્લેક હોટ ડ્રેસમાં જોવા મળી હતી. સોંદર્યાને રેમ્પ વોક પર ખૂબ જ હોટ લાગી રહી હતી. સોંદર્યા શર્માના આ રેમ્પ વોકની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. સોંદર્યા 2017માં આવેલી ફિલ્મ રાંચી ડાયરીઝમાં જોવા મળી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement