શોધખોળ કરો

સાઉથના ફિલ્મ સ્ટારનું લગ્નના બે વર્ષમાં જ થયું નિધન, પત્નિ છે પ્રેગનન્ટ, માત્ર 39 વર્ષની જ હતી વય, જાણો વિગત

રિપોર્ટ્સ પ્રમાણે, શનિવારે ચિરંજીવીને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યાર બાદ તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. સારવાર દરમિયાન હોસ્પિટલમાં જ અભિનેતાએ પોતાના અંતિમ શ્વાસ લીધા હતાં

સાઉથના ફિલ્મ સ્ટાર ચિરંજીવી સરજાએ લગભગ 39 વર્ષની ઉંમરે જ દુનિયાને અલવિદા કહી દીધી હતી. અભિનેતાનું મોત હાર્ટ અટેકના કારણે થયું હતું. સાઉથના ફિલ્મ સ્ટારનું લગ્નના બે વર્ષમાં જ થયું નિધન, પત્નિ છે પ્રેગનન્ટ, માત્ર 39 વર્ષની જ હતી વય, જાણો વિગત રિપોર્ટ્સ પ્રમાણે, શનિવારે ચિરંજીવીને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યાર બાદ તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. સાઉથના ફિલ્મ સ્ટારનું લગ્નના બે વર્ષમાં જ થયું નિધન, પત્નિ છે પ્રેગનન્ટ, માત્ર 39 વર્ષની જ હતી વય, જાણો વિગત 7 જૂન એટલે રવિવારે ચિરંજીવીને હાર્ટ અટેક આવ્યો હતો. ત્યાર બાદ તેને બેંગલોરની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સાઉથના ફિલ્મ સ્ટારનું લગ્નના બે વર્ષમાં જ થયું નિધન, પત્નિ છે પ્રેગનન્ટ, માત્ર 39 વર્ષની જ હતી વય, જાણો વિગત સારવાર દરમિયાન હોસ્પિટલમાં જ અભિનેતાએ પોતાના અંતિમ શ્વાસ લીધા હતાં. હવે સોશિયલ મીડિયા પર તેના અંતિમ સંસ્કારની તસવીરો વાયરલ થઈ હતી અને ચાહકો તેમની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી રહ્યાં છે. સાઉથના ફિલ્મ સ્ટારનું લગ્નના બે વર્ષમાં જ થયું નિધન, પત્નિ છે પ્રેગનન્ટ, માત્ર 39 વર્ષની જ હતી વય, જાણો વિગત તેમના નિધનથી પરિવાર સહિત સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ શોકમાં છે. પરંતુ તેમની પત્ની બહુ જ દુખી છે. સાઉથના ફિલ્મ સ્ટારનું લગ્નના બે વર્ષમાં જ થયું નિધન, પત્નિ છે પ્રેગનન્ટ, માત્ર 39 વર્ષની જ હતી વય, જાણો વિગત જોકે, ચિરંજીવી સરજાની પત્ની મેઘના રાજ પ્રેગનન્ટ છે અને જલ્દી જ મા બનવાની છે. સાઉથના ફિલ્મ સ્ટારનું લગ્નના બે વર્ષમાં જ થયું નિધન, પત્નિ છે પ્રેગનન્ટ, માત્ર 39 વર્ષની જ હતી વય, જાણો વિગત ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે, મેઘના અને ચિંરંજીવી થોડા જ દિવસોમાં પોતાની ખુશી ચાહકો સાથે શેર કરવાના હતાં. સાઉથના ફિલ્મ સ્ટારનું લગ્નના બે વર્ષમાં જ થયું નિધન, પત્નિ છે પ્રેગનન્ટ, માત્ર 39 વર્ષની જ હતી વય, જાણો વિગત તમને જણાવી દઈએ કે, લગભગ 10 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યાં બાદ મેઘના રાજ અને ચિરંજીવી સરજાએ બે વર્ષા પહેલા જ એટલે 2018માં લગ્ન કર્યાં હતાં. સાઉથના ફિલ્મ સ્ટારનું લગ્નના બે વર્ષમાં જ થયું નિધન, પત્નિ છે પ્રેગનન્ટ, માત્ર 39 વર્ષની જ હતી વય, જાણો વિગત તમામ તસવીરો સોશિયલ મીડિયામાંથી લેવામાં આવી છે.

ટોપ સ્ટોરી

અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ
અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ
Sanjay Dutt: સંજય દત્તે કહ્યું 'ભારતમાં શાંતિ નથી', પછી કરી સ્પષ્ટતા, બોલ્યા- ગાંધીગીરી....
Sanjay Dutt: સંજય દત્તે કહ્યું 'ભારતમાં શાંતિ નથી', પછી કરી સ્પષ્ટતા, બોલ્યા- ગાંધીગીરી....
'Drishyam 3'ની 100 કરોડના ક્લબમાં એન્ટ્રી, બીજા દિવસે તોડ્યો સાત દિવસનો ઓપનિંગ વિકેન્ડ રેકોર્ડ
'Drishyam 3'ની 100 કરોડના ક્લબમાં એન્ટ્રી, બીજા દિવસે તોડ્યો સાત દિવસનો ઓપનિંગ વિકેન્ડ રેકોર્ડ
Drishyam 3: 'દ્રશ્યમ 3' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી, 'Peddi'થી લઈને 'કાંતારા' અને 'જેલર 2' ના તોડ્યા રેકોર્ડ્સ
Drishyam 3: 'દ્રશ્યમ 3' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી, 'Peddi'થી લઈને 'કાંતારા' અને 'જેલર 2' ના તોડ્યા રેકોર્ડ્સ

વિડિઓઝ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ
અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ
'વિપક્ષના નેતાનું નિવેદન ભ્રામક છે', ચૂંટણી પંચે રાહુલ ગાંધીના નિવેદનનું કર્યું ફેક્ટ ચેક
'વિપક્ષના નેતાનું નિવેદન ભ્રામક છે', ચૂંટણી પંચે રાહુલ ગાંધીના નિવેદનનું કર્યું ફેક્ટ ચેક
ફક્ત વ્યાજથી જ 3,00,000ની કમાણી, શાનદાર છે Post Officeની આ યોજના, જાણો સંપૂર્ણ ગણિત
ફક્ત વ્યાજથી જ 3,00,000ની કમાણી, શાનદાર છે Post Officeની આ યોજના, જાણો સંપૂર્ણ ગણિત
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
Embed widget