શોધખોળ કરો

સાઉથની જાણીતી અભિનેત્રી અનુષ્કા શેટ્ટી આ ડિરેક્ટર સાથે કરશે લગ્ન? ચર્ચાએ જોર પકડ્યું

અનુષ્કા શેટ્ટી ડિરેક્ટર કે રાઘવેન્દ્ર રાવના પુત્ર પ્રકાશ સાથે લગ્ન કરવાની છે તેવી ચર્ચા ચાલી રહી છે. જોકે અભિનેત્રીએ આ મુદ્દે કોઈ વાત કરી નથી.

મુંબઈઃ સાઉથની જાણીતી અભિનેત્રી અનુષ્કા શેટ્ટી છેલ્લાં ઘણાં સમયથી પોતાના લગ્નને ચર્ચામાં છે. પહેલાં એવી ચર્ચા હતી કે, અનુષ્કા ક્રિકેટર સાથે લગ્ન કરવાની છે. જોકે તોડા દિવસ બાદ જ અભિનેત્રીએ જાતે જ આ વાતને તદ્દન ખોટી ગણાવી હતી અને કહ્યું હતું કે, તેના સંબંધો કોઈ પણ ક્રિકેટર સાથે નથી. સાઉથની જાણીતી અભિનેત્રી અનુષ્કા શેટ્ટી આ ડિરેક્ટર સાથે કરશે લગ્ન? ચર્ચાએ જોર પકડ્યું આ ઉપરાંત અનુષ્કાએ સ્પષ્ટતા કરી હતી કે, તે પેરેન્ટ્સની પસંદગીના છોકરા સાથે લગ્ન કરવાની છે. હવે, અનુષ્કા શેટ્ટીના લગ્નને લઈ એવી ચર્ચા થઈ રહી છે કે, તે 44 વર્ષિય ડિરેક્ટર પ્રકાશ કોવેલામુદી સાથે લગ્ન કરવાની છે. પ્રકાશ વર્ષ 2017માં કનિકા ધિલ્લોનથી અલગ થઈ ગયો હતો. સાઉથની જાણીતી અભિનેત્રી અનુષ્કા શેટ્ટી આ ડિરેક્ટર સાથે કરશે લગ્ન? ચર્ચાએ જોર પકડ્યું સૂત્રો પ્રમાણે, અનુષ્કા શેટ્ટી ડિરેક્ટર કે રાઘવેન્દ્ર રાવના પુત્ર પ્રકાશ સાથે લગ્ન કરવાની છે તેવી ચર્ચા ચાલી રહી છે. જોકે અભિનેત્રીએ આ મુદ્દે કોઈ વાત કરી નથી. પ્રકાશ કોવેલામુદીએ ગયા વર્ષે ફિલ્મ ‘જજમેન્ટલ હૈં ક્યાં’થી બોલિવૂડમાં ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. અનુષ્કા તથા પ્રકાશ પહેલી વખત વર્ષ 2015માં ફિલ્મ ‘સાઈઝ ઝીરો’ના સેટ પર મળ્યાં હતાં. આ ફિલ્મને પ્રકાશ કોવેલામુદીએ ડિરેક્ટ કરી હતી. સાઉથની જાણીતી અભિનેત્રી અનુષ્કા શેટ્ટી આ ડિરેક્ટર સાથે કરશે લગ્ન? ચર્ચાએ જોર પકડ્યું ઉલ્લેખનીય છે કે, આ પહેલાં અનુષ્કા શેટ્ટીના સંબંધો પ્રભાસ સાથે હોવાની ચર્ચા ચાલતી હતી. પ્રભાસ તથા અનુષ્કા શેટ્ટીએ ત્યાર બાદ સ્પષ્ટતા કરી હતી કે, તેઓ માત્ર સારા ફ્રેન્ડ્સ છે.

ટોપ સ્ટોરી

ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી
'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
રજનીકાંતની બ્લૉકબસ્ટર 'જેલર 2' હવે OTT પર થઇ રિલીઝ, જાણો ક્યાં જોશો આ ફિલ્મ
રજનીકાંતની બ્લૉકબસ્ટર 'જેલર 2' હવે OTT પર થઇ રિલીઝ, જાણો ક્યાં જોશો આ ફિલ્મ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
Stock market: સેંસેક્સ નિફ્ટીની નબળી શરૂઆત, લાલ નિશાને ખૂલ્યું શેરમાર્કેટ
Stock market: સેંસેક્સ નિફ્ટીની નબળી શરૂઆત, લાલ નિશાને ખૂલ્યું શેરમાર્કેટ
Embed widget