શોધખોળ કરો

હોટલનું લાખોનું બિલ ચુકવ્યા વગર રફૂચક્કર થઈ ગઈ આ એક્ટ્રેસ, નોંધાઈ ફરિયાદ

નવી દિલ્હીઃ સાઉથ ફિલ્મ એક્ટ્રેસ પૂજા ગાંધી પર આરોપ છે કે તે એક હોટલનું બિલ ચૂકવ્યા વગર ત્યાંથી રફૂચક્કર થઈ ગઈ છે. તેના નામે 4.5 લાખ રૂપિયાનું બિલ બન્યું હતું. તે તમિલ, તેલુગૂ, મલયાલમ, કન્નડ અને બંગાળી સિનેમામાં 50થી વધારે ફિલ્મો કરી ચૂકી છે. આ પ્રથમ ઘટના નથી જ્યારે તે વિવાદમાં આવી હોય. પૂજા બેંગલુરૂની એક આલિશાન હોટલમાં થોડાક દિવસોથી રોકાઈ હતી. ઘણા દિવસો સુધી હોટલની સુવિધાઓ લીધા બાદ જ્યારે પૂજાને ખબર પડી કે બિલ 4.5 લાખ રૂપિયા થઈ ગયું છે તો તે બિલ ચુકવ્યા વગર જ ત્યાંથી રફૂચક્કર થઈ ગઈ. હોટલનું લાખોનું બિલ ચુકવ્યા વગર રફૂચક્કર થઈ ગઈ આ એક્ટ્રેસ, નોંધાઈ ફરિયાદ હોટલના કર્મચારીઓને જ્યારે આ વાતની જાણ થઈ તો તેમની નજીકના પોલીસ સ્ટેશનમાં પૂજા ગાંધી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બોલાવતા પૂજાએ 2 લાખ રૂપિયા ચૂકવી દીધા હતાં. પૂજાએ પોલીસને આજીજી કરી હતી કે હોટલના બિલની બાકી નિકળતી રકમ ચૂકવવા માટે તેને થોડો સમય આપવામાં આવે. હોટલનું લાખોનું બિલ ચુકવ્યા વગર રફૂચક્કર થઈ ગઈ આ એક્ટ્રેસ, નોંધાઈ ફરિયાદ હોટલના કર્મચારીઓએ પૂજાની આ વાત માની લીધી છે. જોકે પૂજા કંઈ પહેલીવાર વિવાદમાં નથી ફસાઈએ. વર્ષ 2011માં પ્રોડ્યુસર કિરણ સાથે પૈસાને લઈને વિવાદ થયો હતો. બંનેએ એકબીજા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ

LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું

વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ

ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ

આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ

તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી

Embed widget