શોધખોળ કરો
Advertisement
આ સ્ટાર ક્રિકેટરે પૂછ્યું આલિયા ભટ્ટ કોણ છે ? એક્ટ્રેસે આપ્યો શાનદાર જવાબ, જાણો વિગતે
રવિવારે ગિબ્સે એક ટ્વિટ કર્યું હતું. જેમાં લખ્યું હતું, મોર્નિંગ, પંખીઓ કલરવ કરી રહ્યા છે તો હું પણ આમ કરું છું. તમારો દિવસ શુભ રહે. ગિબ્સે આ ટ્વિટરની સાથે આલિયા ભટ્ટની એક જીઆઈએફ શેર કરી હતી.
મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની ફેન્સની સંખ્યા ખૂબ મોટી છે પરંતુ સાઉથ આફ્રિકાના પૂર્વ ઓપનર બેટ્સમેન અને શાનદાર ફિલ્ડર હર્ષલ ગિબ્સને તેના અંગે કોઈ ખબર નછી. એક ટ્વિટ બાદ ગિબ્સને ખબર પડી કે આલિયા ભટ્ટ કોણ છે.
રવિવારે ગિબ્સે એક ટ્વિટ કર્યું હતું. જેમાં લખ્યું હતું, મોર્નિંગ, પંખીઓ કલરવ કરી રહ્યા છે તો હું પણ આમ કરું છું. તમારો દિવસ શુભ રહે. ગિબ્સે આ ટ્વિટરની સાથે આલિયા ભટ્ટની એક જીઆઈએફ શેર કરી હતી.
આલિયાના જીઆઈફ શેર કર્યા બાદ ફેન્સે તેને પૂછ્યું શું તમે આલિયાને ઓળખો છો? જેના પર ગિબ્સે જવાબ આપ્યો, મને ખબર નથી કે આ મહિલા કોણ છે પરંતુ આ જીઆઈએફ સારી છે. જે બાદ ફેન્સે ગિબ્સને જણાવ્યું કે, આ મહિલા કોઈ નનહીં પરંતુ આલિયા ભટ્ટ છે. જેના પર ગિબ્સે લખ્યું, મને ખબર નહોતી કે તમે એક એક્ટ્રેસ છો આલિયા પરંતુ આ જીઆઈએફ સારી છે.Didn’t know you were an actress @aliaa08 but nice gif👏👏 https://t.co/XEUxALcR34
— Herschelle Gibbs (@hershybru) August 26, 2019
આલિયાએ હર્ષલ ગિબ્સને જવાબ આપતા તેણે પણ એક જીઆઈએફ શેર કરી. જેમાં તે એમ્પાયરની ભૂમિકામાં બાઉન્ડ્રીનો ઈશારો કરતી જોવા મળી રહી છે. અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે ટ્રકમાં ઘૂસી ગઈ કાર, એકનું મોત, જુઓ તસવીરો પાકિસ્તાનમાં જ ઘેરાયો ઈમરાન, વિપક્ષે કહ્યું- કાશ્મીરની વાત કરતા હતા હવે પીઓકે બચાવવું પણ મુશ્કેલ ઓટો સેક્ટર મંદીના ભરડામાં, મારુતિ સુઝુકીએ 3000 લોકોની કરી છટણી😃 https://t.co/5IKY4UIu2k pic.twitter.com/dMsGdWbTl2
— Alia Bhatt (@aliaa08) August 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement