શોધખોળ કરો
Advertisement
સાઉથની આ હોટ એક્ટ્રેસ બહુ વખણાયેલી વેબ સીરિઝની બીજી સિઝનમાં કરશે નેગેટિવ રોલ, જાણો વિગત
ધ ફેમિલિ મેન સીરિઝની સફળતા બાદ ટૂંક સમયમાં જ OTT પ્લેટફોર્મ પર ધ ફેમિલિ મેનની સેકન્ડ સીરિઝ શરૂ થવા જઇ રહી છે. જેમાં સાઉથની હોટ એક્ટ્રેસ ડેબ્યૂ કરવા જઇ રહી છે.
એમઝોન પ્રાઇમ પર હિટ રહેલી વેબ સિરીઝ ધ ફેમિલિ મેન બાદ તેની સેકન્ડ સિઝન શરૂ થવા જઇ રહી છે. જેમાં સાઉથની હોટ એક્ટ્રેસ સમંથા નગેટિલ રોલ અદા કરવા જઇ રહી છે.
ધ ફેમિલિની બીજી સિરીઝ આવતા મહિનાથી રીલિઝ થવા જઇ રહી છે. સેકેન્ડ સીરિઝના ડાયરેક્ટર રાજ અને ડી.કે છે. સેકન્ડ સીરિઝમાં પણ મનોજ બાજપેયી અને પ્રિયામાની જોવા મળશે, આ સેકન્ડ સીરિઝ સાથે સાઉથની એક્ટ્રેસ સમંથા પણ OTT પ્લેટફોર્મ પર ડબ્યૂ કરી રહી છે. સમંથા આ સીરિઝમાં નેગેટિવ રોલમાં જોવા મળશે.
સમંથા તેમના આ રોલને લઇને ખૂબ જ ઉત્સાહિત છે. તેમનો આ રોલ અત્યાર સુધી ભજવેલી ભૂમિકા કરતા અલગ હશે, તે આ રોલને યુનિક માની રહી છે. જે તેમના # TheFamilyMan2ના પોસ્ટ કરેલા ઇમોજી પરથી જોઇ શકાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement