શોધખોળ કરો

બુમરાહની કથિત ગર્લફ્રેન્ડ છે એકદમ હૉટ, ઇન્ટરનેટ પર વાયરલ થઇ બૉલ્ડ તસવીરો

જસપ્રીત બુમરાહ અને અનુપમા પરમેશ્વરન બન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બન્નેના સંબંધો વિશે ત્યારે પણ ચર્ચા થઇ હતી જ્યારે બુમરાહે અનુપમા પરમેશ્વરનને ટ્વીટર પર ફોલૉ કરવાનું શરૂ કર્યુ હતુ

મુંબઇઃ ટીમ ઇન્ડિયાનો ઘાતક બૉલર જસપ્રીત બુમરાહ હાલમાં વર્લ્ડકપમાં પોતાની બૉલિંગથી વિપક્ષી ટીમો પર હાવી થઇ રહ્યો છે, ટૂર્નામેન્ટમાં ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે તેના બીજા પાસાના સમાચાર પણ વાયરલ થયા છે. સોશ્યલ મીડિયા અનુસાર જસપ્રીત બુમરાહને સાઉથ ઇન્ડિયન રૂપસુંદરીએ ક્લિન બૉલ્ડ કરી દીધો છે, અને તે છે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હૉટ એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરન. બુમરાહ અને અનુપમા પરમેશ્વરનના અફેરની ચર્ચા હાલ સોશ્યલ મીડિયામાં પુરજોશમાં વાયરલ થઇ રહી છે. અહીં અમે તમને અનુપમા પરમેશ્વરનની કેટલીક બૉલ્ડ તસવીરો બતાવી રહ્યાં છીએ. બુમરાહની કથિત ગર્લફ્રેન્ડ છે એકદમ હૉટ, ઇન્ટરનેટ પર વાયરલ થઇ બૉલ્ડ તસવીરો Created with GIMP રિપોર્ટ અનુસાર, જસપ્રીત બુમરાહ અને અનુપમા પરમેશ્વરન બન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બન્નેના સંબંધો વિશે ત્યારે પણ ચર્ચા થઇ હતી જ્યારે બુમરાહે અનુપમા પરમેશ્વરનને ટ્વીટર પર ફોલૉ કરવાનું શરૂ કર્યુ હતુ.
ખાસ વાત એ છે કે, બુમરાહે હજુ સુધી કોઇપણ બૉલીવુડ એક્ટ્રેસને ફોલૉ નથી કરી.
View this post on Instagram
 
A post shared by anupamaparameswaran (@anupamaparameswaran96) on

અનુપમા પરમેશ્વરને 2015માં મલયાલમ ફિલ્મ પ્રેમમથી ડેબ્યૂ કર્યુ હતુ. ત્યારબાદ 2016માં તેલુગુ ફિલ્મમાં ડેબ્યૂ કર્યુ. હાલમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે Dulquer Salmaanના પ્રૉડક્શનમાં કામ કરી રહી છે.
View this post on Instagram
 
With a strong spirit , you heal every bruise....♥️ #shootlife

A post shared by anupamaparameswaran (@anupamaparameswaran96) on

ઉલ્લેખનીય છે કે, આ પહેલ બૉલર બુમરાહનું નામ રાશિ ખન્ના સાથે જોડાયુ હતુ. જોકે બાદમાં આ વાતને બન્નેએ ફગાવી દીધી હતી.
View this post on Instagram
 
Thank you all for the unconditional Love ????

A post shared by anupamaparameswaran (@anupamaparameswaran96) on

View this post on Instagram
 
Red goes with everything and red goes with nothing

A post shared by anupamaparameswaran (@anupamaparameswaran96) on

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget