શોધખોળ કરો
ટોપલેસ થઈ પ્રદર્શન કરનારી એક્ટ્રેસ પર ભડક્યો આ એક્ટર, જાણો શું કહ્યું
1/11

શ્રી રેડ્ડીએ જણાવ્યું કે, સ્ટૂડિયોનો ઉપયોગ સામાન્ય રીતે અભિનેત્રીઓના શોષણ કરવા માટે થતો હતો. શ્રી રેડ્ડીએ આગળ જણાવ્યું, સેક્સ માટે સ્ટૂડિયો સૌથી સુરક્ષિત જગ્યા હોય છે.
2/11

શ્રી રેડ્ડીએ 7 એપ્રિલના રોજ કાસ્ટિંગ કાઉચને લઈને મીડિયાની હાજરીમાં તેલુગૂ ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સની બહાર કપડા ઉતારીને પ્રદર્શન કર્યું હતું.
Published at : 13 Jun 2018 08:08 AM (IST)
View More





















