શોધખોળ કરો

આ સ્પેનિશ મોડેલે જાહેરમાં માગી રિતીકની માફી, જાણો શું કેમ

1/10
આ પછી હ્રિતિક રોશને આ મોડેલને તેના કરિયર માટે આગળ વધવા શુભકામનાઓ આપી હતી.

2/10
3/10
એનજિલાએ હ્રિતિક સાથે મોબાઈલ ની જાહેરાતમાં સાથે કામ કર્યુ છે.

4/10
5/10
આ ખબર મીડિયામાં ફેલાઈ ગઈ અને પોતે હ્રિતિક રોશને ટ્વિટર પર આ અંગે ટિપ્પણી કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, ડિયર લેડી તુ કોણ છે અને જૂઠ્ઠુ કેમ બોલી રહી છે.

6/10
સ્પેનિશ મોડેલ એનજિલા ક્રિસ્લિંસ્કીએ બોલીવુડ અભિનેતા હ્રિતિર રોશનની માફી માગી છે. કારણ એ છે કે એક અંગ્રેજી અખબારમાં એક ઈંરવ્યૂ છપાયો હતો. જેમાં એનજિલાએ કહ્યું હતું કે તેણે હ્રિતિક સાથે બે જાહેરાતો કરી છે અને તેમાંથી ઘણું શીખી છે. આ ઈંટરવ્યૂમાં એનજિલાએ કહ્યું કે હ્રિતિક રોશને તેને કરિયરને સાચી દિશામાં લઈ જવામાં મદદ કરી છે.

7/10
એનજિલાએ લખ્યું છે કે, હું તમારું સન્માન કરું છું. અને આ પ્રકારની હેડલાઈન માટે માફી માગુ છું. હું તમારી શુભચિંતક છું જેટલા બીજા લોકો છે, પણ મને તમારી સાથે બે જાહરખબરોમાં કામ કરવાની તક મળી છે. જ્યારે મેં તમને મારા મેંટર કીધા તેનો અર્થ એક સાચી દિશા બતાવનારા વ્યક્તિ સાથેનો હતો. આર્ટિકલ એ અંગે હતો કે કઈ લાખો લોકોની જેમ તમે મને પણ પ્રેરણા આપી. જો આ કારણે આપને કોઈ મુશ્કેલી પડી હોય તો મને માફ કરી દેજો.

8/10
9/10
ઉલ્લેખનીય છે કે એનજિલા સ્પેનની છે પણ બહુ જ જલદી તે એક સાઉથ ફિલ્મ ‘રોગ’માં જોવા મળશે.

10/10
આ પછી મોડેલે ટ્વિટર પર જ હ્રિતિને આ મામલે સ્પષ્ટતા કરીને માફી માગી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા

Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ

Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા

અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર

વિડિઓઝ

Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Stock Market Today : શેરબજારમાં મોટો કડાકો , સોના-ચાંદીના ભાવમાં પણ કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી

જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 

ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ

સરકારનો સ્વીકાર-'5 ટકા સુધી ઘટી શકે છે માઈલેજ', પરંતુ E20 ફ્યુઅલના ગણાવ્યા ફાયદા

IND Vs ENG: ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11 માં થશે મોટા ફેરફાર, જાણો ક્યારે, ક્યાં, કેટલા વાગ્યે રમાશે વનડે મેચો

બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત

Mobile Data: ક્યારેય ખતમ જ નહીં થાય મોબાઇલ ડેટા! તમારા ફોનમાં આજે જ કરી લો આ કામ

વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું

Embed widget