શોધખોળ કરો
Advertisement
Splitsvilla જીતી ચૂકેલી મોડલ સ્કારલેટ રોઝે શેર કરી ખૂબ જ હોટ તસવીરો
હાલમાં જ સ્કારલેટે પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરી છે. સ્કારલેટની આ તસવીરો ઝડપથી ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે.
મુંબઈ: સ્પિટવિલા ફેમ સ્કારલેટ રોઝ તેના બોલ્ડ ફોટોશૂટ માટે જાણીતી છે. સ્કારલેટ રોઝ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. પોતાના ઈન્સ્ટાગ્રામ પર સ્કારલેટ બોલ્ડ ફોટોઝ શેર કરતી રહે છે.
હાલમાં જ સ્કારલેટે પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરી છે. સ્કારલેટની આ તસવીરો ઝડપથી ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે.
આ પહેલા પણ સ્કારલેટે બોલ્ડ ફોટોશૂટ કરાવી ચૂકી છે. સોશિયલ મીડિયામાં સ્કારલેટ ખૂબ એક્ટિવ રહે છે. સ્કારલેટ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે.
સ્કારલેટ તેના બોલ્ડ અંદાજથી ફેન્સને દિવાના બનાવી રહી છે. સ્કારલેટે સ્પિલટ્સવિલામાં તેની હોટનેસથી તમામને દિવાના બનાવ્યા હતા.
સ્કારલેટનો બોલ્ડ અંદાજ શોનો લાઇમલાઇટ બન્યો હતો. સોશિયલ મીડિયા પર સ્કારલેટની સુપર હોટ અને સેક્સી તસવીર વાયરલ થતી રહે છે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement