શોધખોળ કરો

શ્રીદેવીના ડેથ સર્ટિફિકેટને લઈને શરૂ થયો વિવાદ, ABP ન્યૂઝની તપાસમાં થયો આ ખુલાસો

1/4
 પ્રણયને પોતાની તપાસમાં જાણવા મળ્યું કે સર્ટિફિકેટ જારી કરનાર ડોક્ટર શામી વાડી એક ઓફિશિયલ પદ પર ચે અને તે અંગ્રેજી અને અરબી ભાષામાં જારી કરવામાં આવેલ સર્ટિફિકેટ પર સહી કરે છે. પ્રણયને જાણવા મળ્યું કે ડોક્ટર શામી વાડીએ ડેથ સર્ટિફિકેટ પર માત્ર સહી જ કરી છે અને શ્રીદેવીનું પોસ્ટમોર્ટમ પેથોલોજિસ્ટે જ કર્યું છે.

2/4
 સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે, કે ડોક્ટર શામી વાડી દુબઈના એક ખાનગી હોસ્પિટલમાં રેડિયોલોજિસ્ટ છે જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર કોઈ પેથોલોજિસ્ટની જ સહી હોવી જોઈએ.

3/4
 સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહેલ આ દાવાની એબીપી ન્યૂઝે તપાસ કરી. આ દાવાની તપાસ એબીપીના સંવાદદાતા પ્રણય ઉપાધ્યાયે કરી જે હાલમાં દુબઈમાં છે.

4/4
નવી દિલ્હીઃ શ્રીદેવીની મોતના કારમોને લઈને તપાસમાં અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે ત્યારે હવે તેના ડેથ સર્ટિફિકેટને લઈને પણ વિવાદ શરૂ થયો છે. વિવાદ તેના ડેથ સર્ટિફિકેટ પર કરવામાં આવેલ સહીને લઈને છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો

Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર

Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો

Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ

Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 

Gold-Silver Rate: 7 દિવસમાં ચાંદી ₹24000 મોંઘી થઈ, સોનામાં ₹12000 નો ઉછાળો, જાણો 10 ગ્રામની કિંમત 

Embed widget