શોધખોળ કરો
શ્રીદેવીના નિધન પર બૉલીવુડમાં શોક, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
1/10

શ્રીદેવીએ એક લગ્ન સમારંભમાં હાજરી આપવા દુબઇ ગઇ હતી, તેની ઉંમર 54 વર્ષની હતી, ત્યાં તેને હાર્ટ એટેક આવવાથી તબિયત અચનાક બગડી અને મૃત્યુ થઇ ગયું. શનિવારે રાત્રે અને રવિવારે સવારે લોકોને જેવા શ્રીદેવીના નિધનના સમાચાર મળ્યા તેમને ટ્વીટર પર શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપવાનુ શરૂ કરી દીધું.
2/10

નવી દિલ્હીઃ બૉલીવડમાં પોતાની બીજી ઇનિંગ રમી રહેલી જાણીતી એક્ટ્રેસ શ્રીદેવીના નિધનથી દેશભરમાં તેના પરિવાર માટે સંવેદનાઓ વ્યક્ત થઇ રહી છે. બૉલીવુડ અભિનેતા, રાજનેતા, ક્રિકેટર અને બીજા અનેક ક્ષેત્રોની દિગ્ગજ હસ્તીઓએ તેમના મોત પર શોક વ્યક્ત કર્યો છે.
Published at : 25 Feb 2018 09:09 AM (IST)
View More























