શોધખોળ કરો

આંખોથી જોઈ નથી શકતો, છતાં શ્રીદેવીના અંતિમ દર્શને પહોંચ્યો ફેન, જાણો શું કહ્યું

1/4
મુંબઈઃ દિવંગત અભિનેત્રી શ્રીદેવીનો પાર્થિવ દેહ સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબ ખાતે અંતિમ દર્શનાથે મુકવામાં આવ્યો હતો. શ્રીદેવીના કેટલાક પ્રશસંકો એવા પણ છે જેમણે તેને ક્યારેય જોઇ નથી પરંતુ આ અભિનેત્રીએ તેમને નવી જિંદગી આપી હતી. આવો જ એક વ્યક્તિ છે ઉત્તર પ્રદેશના રહેવાસી જતિન વાલ્મિકી. તેમના ભાઈને બ્રેન ટ્યુમર હતું અને તેના ઓપરેશન માટે શ્રીદેવીને મદદ કરી હતી. તેની આ દરિયાદિલીના કારણે શ્રીદેવીનો ફેન થઈ ગયો હતો.

2/4
જતીને મીડિયાને જણાવ્યું કે, શ્રીદેવીજીએ મારા ભાઈના બ્રેન ટ્યુમરના ઓપરેશન માટે મદદ કરી હતી. તે સમયે તેમણે એક લાખની મદદ કરી હતી અને હોસ્પિટલે પણ એક લાખ માફ કરાવ્યા હતા.

3/4
જતીને ભાવુક થતાં જણાવ્યું કે, શ્રીદેવીના કારણે આજે મારો ભાઈ જીવતો છે. હું તેમની માટે કંઈ કરી તો શકતો નથી પરંતુ તેમની અંતિમ યાત્રામાં તો સામેલ થઈ શકું છું.

4/4
જતીન દિવ્યાંગ છે અને બંને આંખોથી જોઈ શકતો નથી. તેમ છતાં શ્રીદેવીના અંતિમ દર્શન અને અંતિમ યાત્રામાં સામેલ થવા ઉત્તર પ્રદેશથી આવ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય

Embed widget