શોધખોળ કરો

સેટ પર કેવું હતું શ્રીદેવીનું વર્તન, એક્ટ્રેસના મેકઅપ આર્ટિસ્ટે કર્યો ખુલાસો

1/5
 સુભાષે શ્રીદેવવી સાથે ‘પુલી’ અને ‘મૉમ’માં કામ કર્યું છે. તેમને જણાવ્યું કે, પુલીના શૂટિંગ વખતે તેમને ખૂબ મેકઅપ લગાવવો પડતો હતો પણ તે નખરાં દેખાડતા નહોતા અને અમારો સાથ આપતી હતી.

2/5
 સુભાષે શ્રીદેવીની હૉબી વિશે જણાવ્યું કે. ‘તેમને કલર અને શેડની ઘણી સારી સેન્સ હતી. તે કપડાંથી મેચિંગ શેડ્સનો યૂઝ કરવાનું જાણતી હતી. મેં તેમની પાસેથી ઘણું શીખ્યું હતું.’

3/5
 સુભાષ ‘ઈંગ્લિશ-વિંગ્લિશ’થી તેમની સાથે કામ કરી રહ્યો છે. તે મેકઅપ આર્ટિસ્ટ, ડ્રેસના લોકો અને બધાને પરિવારની જેમ ટ્રીટ કરતા હતા. તે મને પૂછતા હતા કે, શું હું સમયસર જમ્યો. તેઓ મારા પરિવારના હાલ-ચાલ પણ પૂછતા રહેતા હતા.

4/5
 સુભાષે કહ્યું કે, મને હજુ પણ વિશ્વાસ નથી થઈ રહ્યો કે, તેઓ હવે નથી રહ્યાં. હું મોહિત મારવાહના લગ્ન માટે તેમની સાથે દુબઈમાં હતો. તે ખૂબ જ સુંદર અને ખુશ લાગી રહ્યાં હતા. હું બે દિવસ પહેલા પાછો આવ્યો અને શનિવારે તેમનું મૃત્યુ થઈ ગયું.

5/5
નવી દિલ્હીઃ શ્રીદેવી દુબઈમાં મોહિત મારવાના લગ્નમાં ગઈ હતી. 20 ફેબ્રુઆરીએ લગ્ન બાદ તે ત્યાં જ રોકાઈ ગઈ હતી. 24 ફેબ્રુઆરીએ અહેવાલ મળ્યા કે તેનું નિધન થઈ ગયું છે. તેની મોતના સમાચાર સાંભળીને બધા હેરાન રહી ગયા. શ્રીદેવીના મેકઅપ આર્ટિસ્ટ સુભાષ શિંદે દુબઈમાં મોહિત મારવાના લગ્નમાં હાજર હતા. લગ્ન માટે તેણે જ શ્રીદેવીનો મેકઅપ કર્યો હતો. તેણે જણાવ્યું કે, શ્રીદેવી ખૂબ જ સકારાત્મક હતી અને સેટ પર હાજર બધા લોકોને તે પોતાનો પરિવાર સમજતી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Embed widget