થોડા સમય પહેલા અહેવાલો હતા કે શ્રીદેવીની દિકરી જ્હાનવી ફિલ્મોમાં લૉંચ થઈ શકે છે.
3/5
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી તસવીરોથી જાણવા મળ્યું કે અક્ષત અને જ્હાનવી સાથે આ રીતે ટાઈમ સ્પેંડ કરે છે.
4/5
મીડિયામાં આવતા અહેવાલો મુજબ જ્હાનવીના આ ફ્રેંડનું નામ અક્ષત છે.
5/5
અભિનેત્રી શ્રીદેવીની મોટી દિકરી જ્હાનવી કપૂર ફરી એક વાર ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર જ્હાનવીની તસવીરો વાઈરલ થઈ રહી છે. જેમાં તે પોતાના ફ્રેંડ અને ફેમિલી સાથે દેખાઈ રહી છે. આ તસવીરો આવ્યા બાદ સવાલ થઈ રહ્યા છે કે શું જ્હાનવી આ છોકરાને ડેટ કરી રહી છે.