શોધખોળ કરો

બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીની દીકરી આ ફિલ્મથી કરશે બોલિવૂડમાં એન્ટ્રી, જાણો

મુંબઈ: અભિનેત્રી શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી જાહ્નવી ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે, લોકોને આશા છે કે તે જલ્દી ફિલ્મી પડદે જોવા મળશે. જ્હાનવી કપૂર ફિલ્મી પડદે ડેબ્યૂ કરી રહી છે, જાહ્નવી ફિલ્મ ‘શિદ્દત’ માં વરૂણ ધવન સાથે જોવા મળશે. આ ફિલ્મ કરન જોહરના બેનર ધર્મા પ્રોડક્શન નીચે નિર્માણ પામશે. સાજિદ નડિયાદવાલા આ ફિલ્મને પ્રોડ્યૂસ કરશે. ફિલ્મનું નિર્દેશન અભિષેક વર્મન દ્વારા કરવામાં આવશે, અભિષેક દ્વારા આલિયા અને અર્જૂન કપૂરની ‘2 સ્ટેટ’ નું નિર્દેશન કરવામાં આવ્યું હતું. આ રોલ માટે વરૂણ ધવનને પહેલેથી જ કાસ્ટ કરી લેવામાં આવ્યો હતો. ઘણી છોકરીઓના ઓડિશન બાદ આખરે જાહ્નવી કપૂરને કાસ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત

Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 

અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'

NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો

Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ

ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ

સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ

Embed widget