શોધખોળ કરો
બોલિવૂડનો આ એક્ટર છે સૌથી ખરાબ અભિનેતા, ગૂગલનો SHOCKING ખુલાસો
1/4

આવું થવા પાછળનું કારણ એ હોઇ શકે કે ઘણા બધા લોકોએ સલમાન ખાનનો ફૉટો, આર્ટિકલ અથવા પોસ્ટ નાંખતી વખતે Worst Bollywood Actor લખ્યું હોઇ શકે. ઉલ્લેખનીય છે કે લોકોએ સલમાનની ‘રેસ-3’ને પણ વાહિયાત ફિલ્મ ગણાવી છે અને તેની મજાક ઉડાવી છે. જો કે ફિલ્મે 3 દિવસમાં જ 100 કરોડની કમાણી કરી લીધી છે.
2/4

એક યૂઝરે લખ્યું કે, ગૂગલ પર Worst Bollywood Actor સર્ચ કરો અને તેનું પરિણામ રિપ્લાય કરો. એક યૂઝરે લખ્યું કે ‘ગૂગલ ખોટૂ ના હોઇ શકે.’ તો અન્ય એક યૂઝરે લખ્યું કે, ‘ગૂગલ ખરેખર?’
Published at : 19 Jun 2018 07:59 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















