શોધખોળ કરો
Advertisement
આ સ્ટાર એક્ટરની દીકરીનીએ લંડનમાં કર્યો ધમાકેદાર ડાન્સ, VIDEO થયો વાયરલ
મુંબઈઃ બોલિવૂડમાં સ્ટારકિડ્સનો જમાનો આવી ગયો છે. તેમાંથી ઘણાં ડેબ્યૂ કરી ચૂક્યા છે તો કોઈ ફિલ્મમાં ઉતરવા માટે તૈયારી કરી રહ્યું છે. એવામાં બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનના બન્ને બાળકો હવે અભિનયની દુનિયામાં જવા માટે ખુદને તૈયાર કરવામાં લાગ્યા છે. ત્યારે શાહરૂખ ખાનની દીકરી સુહાનાનો એક વીડિયો આવ્યો છે જેમાં તે ડાન્સને નવી દિશા આપવામાં લાગી છે.
આ વીડિયોમાં સુહાના કેની લોગિન્સનાં સોન્ગ 'ફુટલૂઝ' પર મિત્રો સાથે ડાન્સ કરી રહી છે. આ પહેલાં પણ સુહાના ઘણાં વીડિયો શેર કરી ચુકી છે જેમાં તે ડાન્સ કરી રહી છે. રસપ્રદ વાત એ છે કે તે કોલેજ ડ્રામામાં પણ ભાગ લઇ ચુકી છે અને તેનાં વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતાં.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
આરોગ્ય
Advertisement