શોધખોળ કરો

સુહાના ખાન આ તસવીરને લઈ સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ, યૂઝરે કહ્યું- શાહરુખની પુત્રી છે તો આવી રીતે......

સુહાનાની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરને કેટલાક ફેન્સ પસંદ કરી રહ્યાં છે ત્યારે કેટલાકે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.

મુંબઈ: બોલિવૂડ કિંગ શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન પોતાની તસ્વીરોને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. સુહાનાએ હાલમાં જ એક્ટિંગની સ્ટડી માટે ન્યૂયૉર્ક યૂનિવર્સિટીમાં એડમિશન લીધું છે. સુહાનાના કૉલેજમાં નવા ફ્રેન્ડ્સ પણ બની ગયા છે. કૉલેજ કેમ્પસની તેની કેટલીક તસવીરો પણ સામે આવી છે. સુહાના ખાન આ તસવીરને લઈ સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ, યૂઝરે કહ્યું- શાહરુખની પુત્રી છે તો આવી રીતે...... સુહાનાની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરને કેટલાક ફેન્સ પસંદ કરી રહ્યાં છે ત્યારે કેટલાકે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. ટ્રોલર્સે સુહાનાના કપડા અને પોઝ આપવા પર આપત્તિ વ્યક્ત કરી છે અને સલાહ આપવા લાગ્યાં છે.
એક યૂઝરે લખ્યું કે, એટલું બધું શો ઑફ ના કરો, નોર્મલ કપડા પહેરશે તો પણ ખૂબસૂરત જ લાગશે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું ‘સુહાના તમારો ડ્રેસ વ્યવસ્થિત કરો.‘ બીજાએ લખ્યું તું શાહરૂખ ખાનની પુત્રી છે અને તને આવું શો ઑફ કરવાની કોઈ જરૂરત નથી, નોર્મલ રહો.
સુહાના ઇન્સ્ટાગ્રામ પર નથી પરંતુ તેના ફેન ક્લબ એકાઉન્ટ પરથી તસવીરો શેર કરતી રહે છે.(સૌજન્ય-ઈન્સ્ટાગ્રામ)

ટોપ સ્ટોરી

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત

એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ

આ સરકારી કર્મીઓની દિવાળી સુધરી: મોદી કેબિનેટે 78 દિવસના બોનસને આપી મંજૂરી, ખાતામાં આવશે આટલા ₹

નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 

Embed widget