શોધખોળ કરો

બોયફ્રેન્ડ સંગ રોમાંસ કરતી જોવા મળી સુજૈન ખાન, એક્સ હસબન્ડ રિતિકને કંઇક આવી રીતે કર્યું રિએક્ટ

સુઝૈન ખાન આજે તેનો 48મો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ અવસર પર તેના બોયફ્રેન્ડ અરસલાન ગોનીએ એક ખાસ પોસ્ટ શેર કરી છે, જેના પર રિતિક રોશને પણ પ્રતિક્રિયા આપી છે.

Sussanne Khan Birthday:રિતિક રોશનની પૂર્વ પત્ની સુઝેન ખાન આજે તેનો 48મો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ અવસર પર તેના બોયફ્રેન્ડ આર્સલાન ગોનીએ સુઝેનને ખાસ રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તેણે સુઝેન સાથે વિતાવેલી દરેક ક્ષણને તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે, જે તેના હૃદયની ખૂબ નજીક છે.                                                            

અર્સલાને એક નોટ પણ લખી છે

આ શેર કરતી વખતે અર્સલાને એક સુંદર નોટ  પણ લખી છે. આ ખાસ પોસ્ટ શેર કરતા તેણે લખ્યું, 'સૌથી પહેલા હું તારી  માફી માંગવા માંગુ છું કે, આ સમયે હું તમારી સાથે નથી. પરંતુ મને આપણી  યાત્રા જોઈને આનંદ થાય છે. જેમાં આપણે કંઇક ગુમાવ્યું છે તો કેટલું બધુ પ્રાપ્ત કરીને  સુંદર યાદો પણ બનાવી છે. અર્સલાને વધુમાં લખ્યું છે કે હું તને ખૂબ પ્રેમ કરું છું અને વચન આપું છું કે 'હું તને દુનિયાની તમામ ખુશીઓ આપીશ.'

રિતિક રોશને કર્યુ રિએક્ટ

સુઝેનના પૂર્વ પતિ રિતિક રોશને પણ આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. તેણે કોમેન્ટમાં લખ્યું કે 'સ્વીટ. હેપ્પી બર્થ ડે.' સુઝેને પણ કહ્યું 'મારો પ્રેમ માય લવ.' હું વિશ્વની સૌથી ભાગ્યશાળી સ્ત્રી છું કે જેને તું મળ્યું’.

View this post on Instagram
 
A post shared by Arslan Goni (@arslangoni)

રિતિક રોશન અને સુઝેન ખાનના લગ્ન વર્ષ 2004માં ખૂબ જ ધામધૂમથી થયા હતા. પરંતુ થોડા વર્ષો પછી બંને વચ્ચે મતભેદ શરૂ થયો. ત્યારબાદ 14 વર્ષ સુધી સાથે રહ્યા બાદ બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો. તેમના નિર્ણયથી સમગ્ર  મનોરંજન જગતમાં ખળભળાટ મચી ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિતિકે સુઝૈનથી અલગ થવા માટે લગભગ 380 કરોડ રૂપિયા ભરણપોષણની રકમ આપી હતી. એટલે જ આ છૂટાછેડા બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સૌથી મોંઘા છૂટાછેડા છે. . જોકે, તેમના છૂટાછેડાનું સાચું કારણ ક્યારેય બહાર આવ્યું નથી..

ટોપ સ્ટોરી

OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી
OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી
ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા
ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget