શોધખોળ કરો

આ એક્ટ્રેસ ઝંપલાવશે લોકસભા ચૂંટણીમાં, મુખ્યમંત્રીના પુત્ર સામે નોંધાવશે ઉમેદવારી

બેંગલુરુઃ કોંગ્રેસના દિવંગત નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એમએચ અંબરીશની પત્ની અને દક્ષિણ ભારતીય બહુભાષી અભિનેત્રી સુમલથાએ કહ્યું કે, તે મંડ્યા લોકસભા સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં સુમલથાએ મંડ્યા સીટ પર તમામ અટકળોને વિરામ આપવા કહ્યું. તેણે કહ્યું, લોકસભા ચૂંટણીમાં હું અપક્ષ ઉમેદવાર તરીક મંડ્યાથી ચૂંટણી લડીશ. આ એક્ટ્રેસ ઝંપલાવશે લોકસભા ચૂંટણીમાં, મુખ્યમંત્રીના પુત્ર સામે નોંધાવશે ઉમેદવારી આ સીવાય તેણે વધુમાં જણાવ્યું કે, તે અંબરીશના વિઝનને આગળ વધારવા માગે છે અને એટલા માટે જે તેણીએ અપક્ષ શ્રેત્રથી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઇએ કે કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નવેમ્બર 2018માં નિધન થયું હતું. તેમણે લોકસભામાં માંડ્યાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સુમલથાએ સ્વીકાર્યું હતું કે, તેને આશા હતી કે કોંગ્રેસ તેમને લોકસભાની આ સીટ પરથી મેદાન પર ઉતારે, પરંતુ એવું થયું નહીં કારણ કે કોંગ્રેસે તેમના સહયોગી જેડીએસને આ સીટ આપી દીધી. બન્ને પક્ષ વચ્ચે સીટને લઇને થયેલી સમજૂતી અનુસાર જેડીએસ 8 સીટ પરથી ચૂંટણી લડશે, જેમાં માંડ્યાનો પણ સમાવેશ થાય છે, જ્યારે બાકીની 20 સીટ પરથી કોંગ્રેસ ચૂંટણી લડશે. આ એક્ટ્રેસ ઝંપલાવશે લોકસભા ચૂંટણીમાં, મુખ્યમંત્રીના પુત્ર સામે નોંધાવશે ઉમેદવારી આ સીવાય જો વાત કરવામાં આવે માંડ્યાની તો જનતા દળ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી કે મુખ્યમંત્રી એચ.ડી કુમારસ્વામીના પુત્ર નિખિલ (29) માંડ્યાની સીટ પરથી પોતાની ઉમેદવારી નોંધાવશે. આ મામલે સુમલથા જણાવે છે કે અંબરીશની વિધવા હોવાને લીધે માંડ્યાના લોકોની સેવા કરવી મારી ફરજ છે.

ટોપ સ્ટોરી

એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ

નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 

Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય

BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ

Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા

Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ

Embed widget