શોધખોળ કરો

પિતા બનવા જઈ રહ્યો છે આ બોલિવૂડ એક્ટર, પત્ની સાથે શેર કરી આ ખાસ તસવીર

એકતા સાથે લગ્ન પહેલા સુમિતે પહેલા એક જાણીતી એક્ટ્રેસ શિવાની ટંકસલે સાથે લગ્ન કર્યા હતા. જોકે આ લગ્ન લાંબા ટક્યા ન હતા.

મુંબઈઃ બોલિવૂડ એક્ટર સુમિત વ્યાસ અને એક્ટ્રેસ એકતા કૌલના ઘરે ટૂંકમાં જ ખાસ મહેમાનનું આગવન થવાનું છે. તેમણે હાલમાં જ પોતાના આવનારા મહેમાનની જાણકારી પોતાના ફેન્સને આપી છે. એકતાએ ઇન્સ્ટાગ્રામ પર રવિવારે પોતે ગર્ભવતી હોવાની જાણકારી શેર કરી. એકતાએ લખ્યું, “અમે સાથે અમારી નવી ઇનિંગને લઈને જાહેરાત કરવાને લઈને ગર્વ અનુભવી રહ્યા છીએ. પરિચય કરાવી રહ્યા છીએ જૂનિયર કૌલ વ્યાસ સાથે (ટૂંકમાં ). તેનું ક્રિએશન, પ્રોડક્શન અને નિર્દેશન અમે (સુમિત અને મેં) કર્યું છે.” જ્યારે સુમિતે આ તસવીર સેર કરતાં લખ્યું, “સંપૂર્ણ સમય ઘર પર વિતાવી રહ્યો છું. આ ઘણી રીતે ખાસ છે. મારા માટે આ જીવન બદલનારું છે.” તેની સાથે જ તેણે એક તસવીર પણ પોસ્ટ કરી છે જેમાં તે બેબીબંપ બતાવતી જોવા મળી રહી છે. કપલને શુભેચ્છા આપતા એક્ટર અમોલ પરાશરે કમેન્ટ કરી, “મેં એતમામ સારી વસ્તુની યાદી બનાવી છે જે હું તેને શીખવાડવાનો છું.” સેહબાન અજીમે પ્રતિક્રિયા આપી, “વાહ, અભિનંદન”.  નોંધનીય છે કે, સુમિત વ્યાસ અને એકતા કૌલે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. લગ્નના બે વર્ષ બાદ તે હવે પોતાનું બેબી પ્લાન કરી રહ્યા છે. એકતા સાથે લગ્ન પહેલા સુમિતે પહેલા એક જાણીતી એક્ટ્રેસ શિવાની ટંકસલે સાથે લગ્ન કર્યા હતા. જોકે આ લગ્ન લાંબા ટક્યા ન હતા. ત્યાર બાદ તેની મુલાકાત એકતા સાથે થઈ અને એક બીજાને ડેટ કર્યા બાદ બન્નેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. તમને જણાવીએ કે, સુમિત અનેક વેબ સીરિઝમાં જોવા મળી ચૂક્ટયો છે, ઉપરાંત તે કરીના કપૂરની સાથે ફિલ્મ વિરે દી વેડિંગમાં પણ મહત્ત્વની ભૂ્મિકામાં જોવા મળ્યો છે.

ટોપ સ્ટોરી

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
Embed widget