શોધખોળ કરો

કપિલ શર્માની ઓનસ્ક્રીન પત્ની સુમોના ચક્રવર્તીએ શેર કરી હોટ તસવીરો

કૉમેડિયન કપિલ શર્માની ઓનસ્ક્રીન પત્ની સુમોના ચક્રવર્તી હાલ પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે.

મુંબઈ: કૉમેડિયન કપિલ શર્માની ઓનસ્ક્રીન પત્ની સુમોના ચક્રવર્તી હાલ પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે. સુમોના હાલ વિદેશમાં વેકેશન એન્જોય કરી રહી છે. સુમોનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર વેકેશનની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી છે.
View this post on Instagram
 
Hello Sunday ⭐️💛🌼🌻

A post shared by Sumona Chakravarti (@sumonachakravarti) on

સુમોનાની આ બિકિની તસવીરો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે. સુમોના ટીવી ઇન્ડસ્ટ્રીનો ખૂબ જાણીતો ચેહરો છે. સુમોના પોતાના બોલ્ડ લૂકના કારણે ચર્ચામાં રહે છે.
View this post on Instagram
 
Love her but leave her wild. - Atticus . 🦁🦓🐘🍂 👙💜 🌵🍃🌳

A post shared by Sumona Chakravarti (@sumonachakravarti) on

સુમોનાએ તસવીરો શેર કરી છે જેમાં તે દરિયા કિનારે બિકિનીમાં જોવા મળી રહી છે. સુમોના ટેટુઝને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. સુમોના ચક્રવર્તીની આ તસવીરો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
સુમોના 'ધ કપિલ શર્મા' શો સાથે ઘણા લાંબા સમયથી જોડાયેલી છે. કપિલના શોથી સુમોના ચક્રવર્તીને ઘણી લોકપ્રિયતા મળી છે.
View this post on Instagram
 
Love is so short, Forgetting is so long. - Pablo Neruda 🌘

A post shared by Sumona Chakravarti (@sumonachakravarti) on

સુમોનાએ 'બડે અચ્છે લગતે હૈ' સીરિયલમાં પણ કામ કર્યું છે.સોશિયલ મીડિયા પર કપિલ શર્માની ઓનસ્ક્રીન પત્ની સુમોના ચક્રવર્તીની શાનદાર ફેન ફોલોઈંગ છે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા

HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?

આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?

જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું

પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ

હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ

Embed widget