શોધખોળ કરો

સુનીલ ગ્રોવરે કપિલ શર્માને આપ્યો વધુ એક ઝાટકો

1/5
કપિલ શર્મા આજકાલ પોતાના ખરાબ સ્વાસ્થને લઈને પણ સમાચારમાં છે. કપિલની ટીમે મીડિયાને જણાવ્યું કે, કપિલને બ્લડપ્રેશરની ફરિયાદ હતી જ્યારે તેની બહેને ખુલાસો કર્યો હતો કે કપિલ હાલમાં ડિપ્રેશનમાં ચાલી રહ્યો છે.

2/5
 સૂત્રો અનુસાર કપિલ પહેલા 80 લાખ પ્રતિ એપોસિડ લેતા હતા જે હવે ઘટાડીને 40 લાખ કરી દીધી છે. જ્યારે બીજી બાજુ સુનીલ ગ્રોવર જે પહેલા સાતથી 10 લાખ રૂપિયા પ્રિત એપિસોડ ચાર્જ કરતા હતા તેણે પોતાની ફી વધારીને 40 લાખ સુધી કરી દીધી છે.

3/5
હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તેનાથી કપિલ શર્માને વધુ એક મોટો ઝાટકો લાગશે. સમાચાર છે કે કપિલ શર્માએ પોતાની ફી ઘટાડીને અડધી કરી નાંખી છે જ્યારે સુનીલ ગ્રોવરે પોતાની ફી ડબલ કરી નાંખી છે.

4/5
નવી દિલ્હીઃ ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયાના પ્રવાસેથી પરત ફરતાં જ કોમેડિયન કપિલ શર્માના ખરાબ દિવસો શરૂ થઈ ગયા છે. સુનીલ ગ્રોવર, અલી અસગર જેવા કલાકાર શો છોડ્યા બાદથી જ કપિલના શોની TRP દિવસેને દિવસે ઘટી રહી છે.

5/5
ઉલ્લેખનીય છે કે, સુનીલ ગ્રોવર કપિલનો શો છોડીને ગયા છે ત્યારથી કપિલના શોની ઘટતી ટીઆરપીને લઈને કપિલ શર્મા ખૂબ જ દબાણ અનુભવી રહ્યા છે. કપિલ સુનીલ ગ્રોવરને પરત લાવવના અનેક પ્રયાસ કર્યા પરંતુ સુનીલ ગ્રોવરે પર ન ફરવાનો મક્કમ રીતે નિર્ણય કર્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે

Embed widget