શોધખોળ કરો

'ગરમીમાં મેંગો ખાઉંશું, બધા સાથે આવશું', સુનિલ ગ્રોવરે આમ કરી અમદાવાદના શોની જાહેરાત, જાણો ક્યારે છે શો ?

1/5
કપિલ શર્મા સાથે લડાઇ થયા બાદ આ પ્રથમ અવસર હશે જ્યારે સુનીલ ગ્રોવર પોતાના જૂના સાથીઓ સાથે કોઇ શો પર એક સાથે જોવા મળશે. આ પોસ્ટરમાં સુનીલ ડો. ગુલાટી અને રિકૂં ભાભીના અંદાજમાં જોવા મળી રહ્યો છે.

2/5
મુંબઇઃ કપિલ શર્મા સાથે વિવાદ થયા બાદ ‘ધ કપિલ શર્મા’માંથી હટ્યા બાદ પ્રખ્યાત કોમેડિયન સુનીલ ગ્રોવર ફરીવાર ટીવી પર પાછો ફરી રહ્યો છે. સુનીલ ગ્રોવર આગામી સાત મેના રોજ રિયાલિટી શો ‘સબસે બડા કલાકાર’માં જોવા મળશે. સુનીલની સાથે કપિલ શર્મા શોના સાથી કલાકારો અલી અસગર અને ચંદન પ્રભાકર પણ જોવા મળશે.

3/5
સુનીલ ગ્રોવરે આ લાઇવ શોનું પોસ્ટર જાહેર કર્યું છે અને તેની નીચે લખ્યું છે કે 'ગરમીમાં મેંગો ખાઉંશું, બધા સાથે આવુંશું' આ પોસ્ટર્સમાં ધ કપિલ શર્મા શોમાં તેના સાથી રહેલા અલી અસગર, સુંગધા મિશ્રા અને ચંદન પ્રભાકર પણ જોવા મળી રહ્યા છે. આ તમામ કલાકારોએ કપિલ શર્મા સાથે ઝઘડો થયા બાદ શોમાં આવવાનું બંધ કરી દીધું છે.

4/5
અહીં સુનીલ ગ્રોવર ડો.ગુલાટીની ભૂમિકામાં જોવા મળી શકે છે. સબસે બડા કલાકાર રિયાલિટી શોને બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડન, અર્શદ વારસી અને બોમન ઇરાની જજ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 16 માર્ચના રોજ કપિલ શર્મા સાથે ફ્લાઇટમાં લડાઇ થયા બાદથી સુનીલ ગ્રોવરે ધ કપિલ શર્મા શો છોડી ચૂક્યો છે.

5/5
સુનીલ ગ્રોવર લાઇવ શો દરમિયાન પોતાના ફેન્સનું મનોરંજન કરવાની પણ તૈયારી કરી રહ્યો છે. સુનીલ ગ્રોવરે તાજેતરમાં જ પોતાના ફેસબુક એકાઉન્ટ પર જાહેરાત કરી છે કે તે આગામી 27,મેના રોજ અમદાવાદ ખાતે લાઇવ શો કરશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ

શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન

"કપડાં ઉતારો...સાથે સૂવું પડશે", જ્યારે આ બોલિવૂડની આ અભિનેત્રીઓ પાસે કામના બદલામાં કરવામાં આવી ગંદી માંગણી

વિડિઓઝ

જૂનાગઢ મહાનગરપાલિકાની બેદરકારી, વરસાદી પાણી ભરેલા ખાડામાં ખાબક્યા 3 લોકો
Mumbai Rain | ભારે વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Gir Somnath | સૂત્રાપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
નવસારીમાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત, છ રસ્તા બંધ
Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો

Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 

Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા

ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?

Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 

IT શેર રોકેટ બન્યા! સેન્સેક્સમાં 580 પોઈન્ટનો ઉછાળો, જાણો આજે ક્યાં સ્ટોક્સે કર્યો કમાલ

Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

સોના-ચાંદીના ભાવ વધ્યા, 22 કેરેટ ગોલ્ડ આજે ફરી 1 લાખ 31 હજારને પાર, ચેક કરો લેટેસ્ટ કિંમત 

Embed widget