શોધખોળ કરો

Sunil Grover Heart Surgery: ખાન ત્રિપુટી સાથે કામ કરી ચૂકેલા આ કોમેડિયને કરાવવી પડી હાર્ટ સર્જરી, જાણો કેવી છે તબિયત

Sunil Grover Heart Surgery : સુનીલ ગ્રોવરે હાર્ટ સર્જરી કરાવી છે. હવે તેની તબિયત સારી હોવાનું કહેવાય છે.

Sunil Grover Heart Surgery: જાણીતા કોમેડિયન સુનીલ ગ્રોવરને હૃદયની બિમારીના કારણે મુંબઈની એશિયન હાર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં દાખલ કરવામાં આવ્યા છે. સુનીલ ગ્રોવરે હાર્ટ સર્જરી કરાવી છે. હવે તેની તબિયત સારી હોવાનું કહેવાય છે. એબીપી ન્યૂઝને આ વાતની પુષ્ટિ કરતા હોસ્પિટલ ઓથોરિટીએ કહ્યું કે સુનીલ ગ્રોવર હોસ્પિટલમાં દાખલ છે.

હોસ્પિટલના એક સૂત્રએ એબીપી ન્યૂઝને જણાવ્યું હતું કે હવે સુનીલ ગ્રોવરની હાલત સારી છે અને તેમાં સુધારો થઈ રહ્યો છે. હોસ્પિટલે વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. એવું કહેવાય છે કે સર્જરી માટે જતા પહેલા સુનીલ ગ્રોવર તેની આગામી વેબ સિરીઝ માટે કામ કરી રહ્યો હતો.

ખાન ત્રિપુટી સાથે કરી ચૂક્યો છે કામ

સુનીલ ગ્રોવર છેલ્લે Zee5ની વેબ સિરીઝ સ્નો ફ્લાવરમાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં તેની સાથે આશિષ વિદ્યાર્થી, રણવીર શૌરી, ગિરીશ કુલકર્ણી અને મુકુલ ચઢ્ઢા હતા. સુનીલ ગ્રોવરે શાહરૂખ ખાન સાથે મૈં હું ના (2004), આમિર ખાન સાથે ગજની (2008), ટાઈગર શ્રોફ સાથે બાગી (2016), વિશાલ ભારદ્વાજની પટાખા (2018) જેવી ફિલ્મોમાં પણ વિવિધ ભૂમિકાઓ ભજવી હતી.

Sunil Grover Heart Surgery: ખાન ત્રિપુટી સાથે કામ કરી ચૂકેલા આ કોમેડિયને કરાવવી પડી હાર્ટ સર્જરી, જાણો કેવી છે તબિયત

સુનીલ ગ્રોવર સલમાન ખાન અને કેટરિના કૈફ સાથે ફિલ્મ ભારતમાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં સુનીલે સલમાન ખાનના મિત્રનું પાત્ર ભજવ્યું હતું. એવી ચર્ચા છે કે સુનીલ ગ્રોવર શાહરૂખ ખાનની આગામી અનટાઈટલ્ડ ફિલ્મનો ભાગ હશે. ફિલ્મનું નિર્દેશન એટલી કરી રહ્યા છે.

કપિલ શર્મા શોમાં પણ લોકપ્રિય

સુનીલ ઘણી ફિલ્મો અને શોમાં જોવા મળ્યો છે, પરંતુ તે કપિલ શર્મા શોમાં ગુટ્ટીનો રોલ કરવા માટે પણ જાણીતો છે. જોકે, સુનીલે કેટલાક વિવાદોને કારણે શો છોડવાનું પસંદ કર્યું હતું.  

View this post on Instagram
 
A post shared by Sunil Grover (@whosunilgrover)

ટોપ સ્ટોરી

U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ

U19 Asia Cup Final: હારેલી મેચ જીત્યુ ભારત, અંડર-19 એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું

બગદાણા વિવાદમાં નવો વળાંક: મોણપર સ્ટેટના ક્ષત્રિય યુવાને નવનીત બાલધિયા પર લગાવ્યા ગૌચર ખનનના ગંભીર આરોપ

'ચૂંટણી આવે ને જાય, એકતા ના તૂટે' - ઠાકોર સમાજ સ્નેહમિલન કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરનું નિવેદન

વિડિઓઝ

Geniben Thakor: ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન
Amul Price Hike: મોંઘવારીનો વધુ એક ઝટકો! અમૂલે વધાર્યા દહીં અને લસ્સીના ભાવ
Hun To Bolish : હું તો બોલીશ : સહકારી મંડળીમાં ડખા
Hun To Bolish : હું તો બોલીશ : યાત્રાના નામે નવડાવવાનો ધંધો
Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે, નવી ઊર્જા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ
U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ
U19 Asia Cup Final: હારેલી મેચ જીત્યુ ભારત, અંડર-19 એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું
U19 Asia Cup Final: હારેલી મેચ જીત્યુ ભારત, અંડર-19 એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું
બગદાણા વિવાદમાં નવો વળાંક: મોણપર સ્ટેટના ક્ષત્રિય યુવાને નવનીત બાલધિયા પર લગાવ્યા ગૌચર ખનનના ગંભીર આરોપ
બગદાણા વિવાદમાં નવો વળાંક: મોણપર સ્ટેટના ક્ષત્રિય યુવાને નવનીત બાલધિયા પર લગાવ્યા ગૌચર ખનનના ગંભીર આરોપ
'ચૂંટણી આવે ને જાય, એકતા ના તૂટે' - ઠાકોર સમાજ સ્નેહમિલન કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરનું નિવેદન
'ચૂંટણી આવે ને જાય, એકતા ના તૂટે' - ઠાકોર સમાજ સ્નેહમિલન કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરનું નિવેદન
ઠાકોર સમાજના સંમેલનમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક મંજ પર, ગેનીબેને કહ્યું- 'સમાજ એકમંચ પર આવે ત્યારે પરિણામ મળે છે'

Amul Price Hike: જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો, અમૂલ દૂધ બાદ હવે દહીંના ભાવમાં વધારો

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ક્યારે થશે ફાઇનલ ? એસ.જયશકંરે આપ્યુ મોટુ અપડેટ

બાવળિયાની નિવૃત્તિની માંગનાર પર ભડક્યાં દેવજી ફતેપરા, કહ્યું- ' આ વિશે બહારની વ્યક્તિ ન કહી શકે'

Embed widget