શોધખોળ કરો

સુનિલ શેટ્ટીનો પુત્ર આ યુવતીને કરી રહ્યો છે ટેડ, અહાને કોમેન્ટમાં લખ્યું I Love You

તાનિયાએ ઇંન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેમાં અહાન શેટ્ટી સાથે નજર આવી રહી છે. આ તસવીર પર અહાને કમેન્ટ પણ કરી છે.

બૉલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી બાદ પુત્ર અહાન શેટ્ટી તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. અહાન હાલમાં ઇટાલીમાં તાનિયા શ્રૉફ સાથે હોલિડે એન્જોય કરી રહ્યો છે. હવે એવી ચર્ચાએ જોર પકડ્યું છે અહાન તાનિયાને ડેટ કરી રહ્યો છે. સુનિલ શેટ્ટીનો પુત્ર આ યુવતીને કરી રહ્યો છે ટેડ, અહાને કોમેન્ટમાં લખ્યું I Love You તાનિયાએ ઇંન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેમાં અહાન શેટ્ટી સાથે નજર આવી રહી છે. આ તસવીર પર અહાને કમેન્ટ પણ કરી છે. જેમાં તેણે આઈ લવ યૂ લખ્યું છે. અહાન અને તાનિયાની આ બોન્ડિંગને જોતા એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે આ બન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જો કે આ અંગે બન્નેએ કોઈ ખુલાસો કર્યો નથી.
View this post on Instagram

My rock

A post shared by Tania Shroff (@tania_shroff) on

અહાન અને તાનિયા બન્ને યૂરોપમાં છેલ્લા એક સપ્તાહથી વેકેશન માણી રહ્યાં છે. હોલિડેની તસવીરો તેઓ સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. જો કે બન્નેએ આ અગાઉ એકસાથે કોઈ તસવીર શેર કરી નથી.
View this post on Instagram

☀️

A post shared by Tania Shroff (@tania_shroff) on

ઉલ્લેખનીય છે કે અહાન જલ્દી જ બોલિવૂડમાં ડેબ્યૂ કરવાનો છે. તે મિલન લુથરિયાની તેલૂગુ હિટ આરએક્સ 100 ફિલ્મની હિંદી રિમેકમાં નજર આવશે. તે આ એક્શન થ્રિલર ફિલ્મમાં તારા સુતારિયા સાથે રોમાન્સ કરતો નજર આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget