શોધખોળ કરો
3 બાળકોની માતા બની સની લિયોન, ઇન્સ્ટાગ્રામ પર શેર કરી બન્ને પુત્રોની તસવીર
1/6

2/6

પોતાની કમ્પલિટ ફેમિલીની સુંદર તસવીરને શેર કરતાં સની લિયોને કેપ્શન લખ્યું છે, 'ભગવાનની ઇચ્છા, 21 જૂન, 2017ના દિવસે મે અને ડેનિયલે ઓછા સમયે ઇચ્છ્યું કે અમારા ત્રણ બાળકો હોય, અમે આ પ્લાન કર્યો અને ઘણા વર્ષો બાદ અમારા પરિવાર અશર સિંહ વેબર અને નોહા સિંહ વેબરના આવવાથી પુરો થયો. અમારા બાળકોનો જન્મ થોડાક અઠવાડિયા પહેલા જ થયો છે પણ અમારા હ્રદય અને આંખોમાં આ ઘણા વર્ષોથી જીવતા હતા. ભગવાને અમારા માટે આ ખાસ યોજના બનાવી અને અમને એક મોટો પરિવાર આપ્યો. અમે બન્ને ત્રણ બાળકોના પ્રાઉડ પેરેન્ટ્સ છીએ, બધા માટે અમારી સરપ્રાઇઝ.'
Published at : 05 Mar 2018 12:33 PM (IST)
Tags :
Sunny LeoneView More























