શોધખોળ કરો

3 બાળકોની માતા બની સની લિયોન, ઇન્સ્ટાગ્રામ પર શેર કરી બન્ને પુત્રોની તસવીર

1/6
2/6
પોતાની કમ્પલિટ ફેમિલીની સુંદર તસવીરને શેર કરતાં સની લિયોને કેપ્શન લખ્યું છે, 'ભગવાનની ઇચ્છા, 21 જૂન, 2017ના દિવસે મે અને ડેનિયલે ઓછા સમયે ઇચ્છ્યું કે અમારા ત્રણ બાળકો હોય, અમે આ પ્લાન કર્યો અને ઘણા વર્ષો બાદ અમારા પરિવાર અશર સિંહ વેબર અને નોહા સિંહ વેબરના આવવાથી પુરો થયો. અમારા બાળકોનો જન્મ થોડાક અઠવાડિયા પહેલા જ થયો છે પણ અમારા હ્રદય અને આંખોમાં આ ઘણા વર્ષોથી જીવતા હતા. ભગવાને અમારા માટે આ ખાસ યોજના બનાવી અને અમને એક મોટો પરિવાર આપ્યો. અમે બન્ને ત્રણ બાળકોના પ્રાઉડ પેરેન્ટ્સ છીએ, બધા માટે અમારી સરપ્રાઇઝ.'

3/6
4/6
અત્યારે આ વાતનો કોઇ માહિતી નથી કે સની લિયોની અને ડેનિયલના બન્ને પુત્રો સરોગેસીથી થયા છે કે પછી તેને દત્તક લીધા છે.

5/6
તસવીરમાં સની લિયોન અને ડેનિયલ પોતાની પહેલી પુત્રી અને પોતાના બે પુત્રો સાથે દેખાઇ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે સની લિયોને એક બાળકને ખોળામાં લીધું હતું, સની લિયોનીએ આનું નામ નિશા સિંહ કૌર રાખ્યું છે. હવે સની લિયોને બન્ને પુત્રો અશર સિંહ વેબર અને નોહા સિંહ વેબરની તસવીર શેર કરી ફેન્સના આ ખુશખબરી આપી છે.

6/6
નવી દિલ્હીઃ સની લિયોન અને તેના પતિન ડેનિયલ વેબરે પોતાના ફેન્સને અત્યાર સુધીની સૌથી મોટી સરપ્રાઇઝ આપી છે. સની અને ડેનિયલ હવે 3 બાળકોના માતા-પિતા બની ગયા છે. આ સેલિબ્રિટી કપલે આ ગુડ ન્યૂઝ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરીને આપ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

Embed widget