શોધખોળ કરો
Advertisement
સની લિયોની છે ટીમ ઈન્ડિયાના આ સ્ટાર ક્રિકેટરની દીવાની, જણાવ્યું આ કારણ
મુંબઈઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના અનેક પ્રશંસકો છે, હવે આ યાદીમાં બોલીવુડ એક્ટ્રેસ સની લિયોનીનું નામ પણ જોડાઈ ગયું છે. જેનો ખુલાસો અન્ય કોઈએ નહીં પરંતુ ખુદ સની લિયોનીએ જ કર્યો છે. તેણે કહ્યું કે, ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તેનો સૌથી પસંદગીનો ક્રિકેટર છે. કારણકે તે એક પારિવારિક આદમી છે.
એક વેબસાઇટ લોન્ચિંગના અવસર પર જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, તમારો સૌથી પસંદગીનો ક્રિકેટર કયો છે ? જેનો જવાબ આપતાં સનીએ કહ્યું કે, મારો પસંદગીનો ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની છે. તેની પાસે ખૂબ સુંદર દીકરી છે. હું ધોનીની તસવીર તેની દીકરી સાથે જોઉં છું, જે ખૂબ સુંદર છે. આ કારણે તે મને પસંદ છે. ઉપરાંત તે એક પારિવારિક વ્યક્તિ પણ છે.
મહેન્દ્ર સિંહ ધોનીને પસંદગીનો ક્રિકેટર ગણાવ્યો હોય તેવી સની લિયોન પ્રથમ એક્ટ્રેસ નથી, આ પહેલા પણ અનેક અભિનેત્રીઓ ધોનીને મનપસંદ ખેલાડી ગણાવી ચૂકી છે.
વર્લ્ડકપને લઈ વિરાટ કોહલીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું કે ટીમમાં.......
ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને લઈ આપ્યું મોટું નિવેદન, કહ્યું તેમને......
લોકસભા ચૂંટણીઃ PM મોદીએ ટીમ ઈન્ડિયાના ક્રિકેટરોને શું કરી અપીલ ? જાણો વિગત
પાકિસ્તાન સાથે વાતચીત મુદ્દે સુષમા સ્વરાજે શું આપ્યું મોટું નિવેદન? જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement