શોધખોળ કરો

બોલિવૂડની આ સેક્સી એક્ટ્રેસ પર લાગ્યો ચોરીનો ગંભીર આરોપ, અભિનેત્રીએ આપ્યો આ જવાબ

સની લિયોનીએ કહ્યું કે, મેં માત્ર એક ફોટાને જોઈને તેને પસંદ કરીને તેને પેઈન્ટ કરી હતી.

નવી દિલ્હી: બોલીવુડની અભિનેત્રી સન્ની લિયોનીની ચેરિટીને લઇ એક આર્ટવર્કની નકલ કરવા બદલ સોશિયલ મીડિયા પર આકરી ટીકાઓનો સામનો કરી રહી છે. આ તસવીર ખરેખર ફ્રેન્ચ ચિત્રકાર મલિકા ફાર્વે દ્વારા તૈયાર કરવામાં આવી હતી. ડાયટસબ્યા નામની એક અજ્ઞાત વ્યક્તિએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફાર્વે અને સન્નીની તસવીરોનો સ્નેપશોર્ટ શેર કરી તે બંને એકસરખા હોવાનું જણાવ્યું હતું.
View this post on Instagram
 
We are all for charity, but stealing an artists’ original work — without credit — and auctioning it off for charity (as your own) is just dirty. . . Left: original by @malikafavre; right: wtf by @sunnyleone . #dietsabya #gandi #copy #art

A post shared by Diet Sabya (@dietsabya) on

આ કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, અમે તમામ ચેરિટીનું સમર્થન કરીએ છે, પરંતુ શ્રેય આપ્યા વગર કોઇપણ કાલાકારની કલાકૃતિ ચોરી કરી અને કોઇ ચેરિટી માટે તેની હરાજી કરવી તે માત્ર ગંદગી છે. ડાબી બાજુ મલિકા ફાર્વેની વાસ્તવિક પેઇન્ટિંગ  છે. ત્યારે જમણી બાજુએ સની લિયોનીએ બનાવેલી પઇન્ટિંગ છે.
આ આખી ધટના પર સોની લિયોનીએ મૌન તોડ્યું અને કહ્યું કે, હેલો.. તમને સાચી જાણકારી આપુ છુ મને આ કલાકૃતિની એક ફોટો આપવામાં આવ્યો હતો અને ત્યારે મે આ પેન્ટીંગ કરવાનો નિર્ણય કર્યો. મેં એવો દાવો પણ નથી કર્યો કે તેને બનાવવાનો વિચાર મારો હતો. મેં માત્ર એક ફોટાને જોઈને તેને પસંદ કરીને તેને પેઈન્ટ કરી હતી. તેને ચેરિટી માટે કેન્સર પીડિતોના કામમાં લગાવવામાં આવી રહ્યાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી
PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી
Embed widget