શોધખોળ કરો
Advertisement
એક્ટ્રેસ સની લિયોનીએ હોટ ફોટોશૂટનો વીડિયો ઈન્સટાગ્રામ પર કર્યો શેર
બોલીવૂડ એક્ટ્રેસ સની લિયોની સતત તેના બોલ્ડ ફોટોશૂટ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. સની લિયોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ અને હોટ સેક્સી ફોટોશૂટનો વીડિયો શેર કર્યો છે.
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ સની લિયોની સતત તેના બોલ્ડ ફોટોશૂટ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. સની લિયોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ અને હોટ સેક્સી ફોટોશૂટનો વીડિયો શેર કર્યો છે. સનીએ બોલ્ડ ફોટોશૂટનો વીડિયો શેર કર્યો છે. સની જૂન એડિશનમાં ફિલ્મફેયરની કવરગર્લ તરીકે જોવા મળશે. જેને લઈને સની લિયોનીએ હોટ અને સેક્સી ફોટોશૂટ કરાવ્યું છે.
સની લિયોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફોટોશૂટનો વીડિયો શેર કર્યો છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. સનીએ ત્રણ કલાક પહેલા જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે. ખૂબ થોડા કલાકોમાં આ વીડિયોને ચાર લાખથી વધારે વ્યૂઝ મળ્યા છે.View this post on Instagram
સની લિયોનીનું ઈન્સટાગ્રામ પર ફેન ક્લબ ખૂબ મોટું છે. સોશિયલ મીડિયા પર સનીના ચાહકોની યાદી ખૂબ લાંબી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
દેશ
ક્રિકેટ
Advertisement