શોધખોળ કરો
Advertisement
યેલો બિકિનીમાં જોવા મળી સની લિયોની, ગોર્જિયશ લૂકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે તેમની તસવીરો અને વીડિયો ફેન્સ માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. તેમની પુલમાં ચીલ કરતી તસવીરો હાલ વાયરલ થઇ છે.
સની લિયોનીની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. સની હાલ કેરળમાં ટીવી રિયાલિટી શો ‘સિપ્લટાસવિલા 13’નું શૂટિંગ કરી રહી છે. જેને તે રણવિજય સિંઘ સાથે કો-હોસ્ટ કરી રહી છે. શૂટિંગ દરમિયાન તે ફુરસદના સમયમાં પુલ પર ચિલ કરતી જોવા મળી.
સનીએ પુલ મસ્તી દરમિયાન લેમન કલર સ્વિમસૂટ પહેર્યું છે. જેમાં તે ગોર્જિયશ દેખાઇ રહી છે.
લૂકને કમ્પલિટ કરવા માટે તેમણે સનગ્લાસ અને બેલોફોક્સની ક્વર્કી જ્વેલરી પણ ટીમ અપ કરી છે.
આ તસવીરને પોસ્ટ કરતા સની લિયોની ફોટો કેપ્શનમાં લખ્યું છે કે, ‘યોર મન્ડે ડિસ્ટ્રીકશન”
સની લિયોની અનેકવાર પુલની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ચૂકી છે. પુલની તસવીર પોસ્ટ કરતા તેમણે લખ્યું કે, ‘આપ જ્યારે નીચે પડી રહ્યાં હો ત્યારે જ પોઝ ખૂબ જ જરૂરી છે”
પુલમાં બ્લૂ કલરની બિકીનીમાં હેટ લગાવેલ સનીની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી. આ તસવીરના કેપ્શનમાં લખ્યું હતું કે, “જો આપ મારૂં નામ ભૂલી ગયા છો તો હેટ પર આ મારૂં નામ જોઇ લો”View this post on Instagram
વર્કફ્રન્ટની વાત કરીએ તો સની લિયોની છેલ્લી વખત ટીવી રિયાલિટી શો ‘Splitsvilla’માં એક હોસ્ટ તરીકે જોવા મળી હતી. ઉપરાંત એક્ટ્રેસે ટીવી રિયાલિટી શો બિગ બોસ સિઝન 5ની સાથે ઇન્ડિયન ઇન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. તેમણે બોલિવૂડમાં પણ અનેક ફિલ્મ કરી જેમાં જિસ્મ 2, હેટ સ્ટોરી2, રાગિની એમએમએસ 2, અને એક પહેલી લીલામાં કામ કરી ચૂકી છે. સની લિયોનીએ 20 જાન્યુઆરી 2011 ડેનિયલ વેબર સાથે લગ્ન કર્યાં હતા. તેમણે મહારાષ્ટ્રના અનાથાલયથી એક બાળકીને દત્તક લીધી હતી. ત્યારબાદ 2018માં તેમની જિંદગીમાં નૂહ અને અશરનું આગમન થયું.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
શિક્ષણ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion