શોધખોળ કરો

Ragini MMS Returnsમાં જોવા મળશે આ હોટ એક્ટ્રેસ, કહ્યું- 'ડબલ મઝા કરાવવા આવી રહી છુ'

સની લિયોની ફરી એક વખત રાગિની એમએમએસ સીરીઝ સાથે જોડાઈ ગઈ છે.

નવી દિલ્હીઃ સની લિયોનીનું વર્ષ 2014માં આગેલ ગીત ‘બેબી ડોલ’ ખૂબ જ હિટ થયું હતું. આ ગિત ફિલ્મ ‘રાગિની એમએમએસ2’નું હતું. એ જ સની લિયોની ફરી એક વખત રાગિની સીરીઝમાં જોવા મળવાની છે. તેની સાથે જોડાયેલ એક વીડિયો પણ  હવે સામે આવ્યો છે. સની લિયોની ફરી એક વખત રાગિની એમએમએસ સીરીઝ સાથે જોડાઈ ગઈ છે. તેની સાથે જોડાયેલ એક વીડિયો પણ સની લિયોનીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે.
આ વીડિયો શૅર કરતાં જ તેણે લખ્યું છે કે, '#RaginiMMSReturns?? આ શક્ય જ નથી! આ વીડિયોમાં સની કહે છે કે, ‘આટલી ચમક, આટલી ધમક, પણ ખરી મજા ત્યારે આવશે જ્યારે આ ચમકમાં થોડું નમક આવશે.' આ વીડિયોમાં સની વધુમાં કહે છે કે,'આ ચમક અને ધમકની મજા ડબલ કરાવવા હું આવી રહી છું.' ઉલ્લેખનીય છે કે, સની લિયોની વેબ સિરીઝ 'રાગિની એમએમએસ રીટર્ન' માં જોવા મળશે. આ બીજી સીઝન છે. તેમાં વરૂણ સૂદ અને દિવ્યા અગ્રવાલ ભૂમિકા ભજવશે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સની છેલ્લે 'અર્જુન પટિયાલા'માં જોવા મળી હતી. આ સિવાય તેણે 'મોતીચુર ચકનાચુર' ફિલ્મનું એક આઇટમ નંબર કર્યું છે. તેમજ તેની સાઉથ ફિલ્મ વીરમાદેવી પર તે હાલમાં કામ કરી રહી છે. સની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 28 મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે.

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
Embed widget