શોધખોળ કરો
Advertisement
બાળકો માટે હવે સ્કૂલ ખોલવા જઇ રહી છે આ સેક્સી એક્ટ્રેસ, બોલી- હું ઇચ્છુ છુ કે બાળકો મસ્તી કરે
રિપોર્ટ છે કે, સની લિયોની ટુંકસમયમાં સ્કૂલ ખોલશે
મુંબઇઃ બૉલીવુડ સ્ટાર સની લિયોની હવે અભિનય, ડાન્સ અને કૉસ્મેટિક્સની દુનિયામાથી આગળ એજ્યૂકેશન સેક્ટરમાં પગ મુકવા જઇ રહી છે. રિપોર્ટ છે કે, સની લિયોની ટુંકસમયમાં સ્કૂલ ખોલશે.
એક મીડિયાના રિપોર્ટ અનુસાર સની લિયોની બાળકો માટે સ્કૂલ ખોલશે, રિપોર્ટમાં સુત્રોના હવાલાથી કહેવાયુ છે કે, "સની લિયોનીને બાળકો પ્રત્યે ખુબ લગાવ છે અને તે 3 બાળકોની માં છે. તે એ વાતને સારી રીતે જાણે છે કે બાળકોના વિકાસ માટે શરૂઆતના વર્ષો કેટલા મહત્વપૂર્ણ હોય છે."
રિપોર્ટ અનુસાર સની લિયોનીએ આ સ્કૂલ પર કામ કરવા માટે વધુ સમય ફાળવ્યો છે અને જબરદસ્ત મહેનત કરી રહી છે. આ સ્કૂલ એક આર્ટ સ્કૂલ નથી પણ એક પ્લેસ્કૂલ હશે જેમાં બાળકો આર્ટ અને ફ્યૂઝન કરી શકશે.
સનીએ કહ્યું કે, અમારુ વિઝન રચનાત્મક અને સુવિધાઓને એક સાથે લાવવાનું છે. બાળકોના શારીરિક અને બૌદ્ધિક વિકાસ થઇ શકે. બાળકો માત્ર પુસ્તકો સુધી સિમિત ના રહે પણ તેની પોતાની દુનિયાને એક્સપ્લૉર કરીને નવી વસ્તુઓ શીખે. હું ઇચ્છુ છું કે બાળકો મસ્તી-મજા કરે.
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement